આજે તલાટી કમ મંત્રી હડતાલ ના પડતર પ્રશ્નો ના નિરાકરણ ને 1 માસ પૂર્ણ થયો હવે થોડી આશા છે કે ખાતાકીય પરીક્ષા મુદ્દા નં. 2 નો પરિપત્ર કે જી આર થાય એ જ લડત સમિતિ પાસે આશા છે 👏👏
@GRTMM1
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
આંદોલનોની ભરમાર છે. 5 વર્ષ સુધી ગમે તેમ ખેંચ્યું કારણકે કર્મચારીઓની મજબૂરી હતી, કોઈ સાંભળતું નહોતું પણ હવે ચૂંટણી પહેલા સરકારને ભીંસમા લઇ રહ્યાં છે. વાટાઘાટો થાય તો નિષ્ફળ જાય અથવા ફાંટા પડે છે. ખેડૂતો, પૂર્વ જવાનો, તબીબો, કર્મચારીઓ, શિક્ષકો... યાદી લાંબી છે, વધી રહી છે #Gujarat
#RestoreOldPension
*શું 58 વરસ પછી ખુદદારીથી જીવવું છે? 58 વરસ પછી મજુરી કરવા નથી જવું ને? બુઢાપામાં આત્મનિર્ભર રહેવું છે? સમાજમાં વડલા જેવા વડીલ બની જીવવું છે? જીવનભર આર્થિક સલામતિ ઈચ્છો છો નિરાધાર બની વૃધ્ધાવસ્થાએ બાળકોનો બોજ બની નથી રહેવું
*હર ઘર તિરંગા અભિયાનમાં* જેટલા ઉત્સાહથી સૌ કર્મચારી મિત્રો જોડાયા હતા તેટલા જ ઉત્સાહથી આ *હર ઘર પેન્શન અભિયાનમાં* સૌ કર્મચારી મિત્રો જોડાશે તો ૧૦૦ % ચોક્કસ સફળતા મળશે જ. # ONE & ONLY #OPS 👍👍👍👍