ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામસેવકશ્રીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની નાની એવી ઝલક નો વિડિઓ
https://t.co/OvwrT3Cudx
@CMOGuj@RaghavjiPatel@AgriGoI@GujAgriDept
#Remove_Fix_Pay_in_Gujarat લાગે છે મજબૂરી નો ફાયદો ઉઠાવે છે સરકાર.
જરાક વિચારો કે 25800 માં ઘર કેવી રીતે ચાલે.
અને એમાંય ક્યાં પગાર વધારાની વાત છે વાત માત્ર ફિક્સ પે હટાવવાની જ છે.
જેથી અમારે 5 વર્ષ ગૂંગળામણ માં ન કાઢવા પડે. @irushikeshpatel@sandeshnews@CMOGuj
"કૃષિ-પ્રગતિ" એપના ઉપયોગ બાબતે જિલ્લાના વિસ્તરણ અધિકારીશ્રી, ગ્રામસેવકશ્રી તેમજ પ્રતિનિધિ સ્વરૂપ પ્રગતિશીલ ખેડૂતભાઈઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી તાલીમ વર્કશોપનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવ્યું હતુ.
હવામાન વિભાગ દ્વારા તા. 27-28/12/24ના રોજ દાહોદ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તાર માં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેની તકેદારી ના ભાગરૂપે ખુલ્લામાં સંગ્રહ કરેલ અનાજ, ઘાસચારોકે અન્ય ખેતપેદાશ સલામત સ્થળે ખસેડવા ખેડૂત મિત્રો ને વિનંતી