#कृषि_निजीकरण_रोको
दया: विजय भाई फ़ासटमफास ये निजीकरण रुकवा दीजिए ना प्लेज
पोपटलाल : @vijayrupanibjp कृषि मे निजीकरण बंध करो वर्ना मे दुनिया हिला दूंगा।
मेहतासाहेब : अगर निजीकरण बंध नहीं होगा तो हंगामे जरूर होंगे। देखते रहिए मेरे साथ अगलl एपसोड (२०२२)
@vijayrupanibjp સાહેબ કંઈ રીતે કહો છો કે સંવેદનશીલ સરકાર ચલાવો છો અત્યારે ગુજરાત આંદોલન નું હબ બન્યું છે શું દરેક બાબત મા ન્યાય લેવા રોડ પર ઉતરવુ જરૂરી બન્યું છે કૃષિ વિધાથી ની માંગ નો સ્વીકાર કરો એ સરકાર ને વિધાથી ના હિત મા છે. #कृषि_निजीकरण_रोको@rcfalduofficial@narendramodi
हमारे कृषि वैज्ञानिकों ने देश में हरित क्रांति की है !!
सरकारी कृषि विश्वविद्यालयों के पास हज़ारों हेक्टर ज़मीन,रिसर्च लेब,वैज्ञानिकों और महालय उपलब्ध !!
कुछ मुनाफ़ाख़ोरों के फ़ायदे के लिए कृषि शिक्षा का निजीकरण देश के लिये घातक है !!
#कृषि_निजीकरण_रोको
હમણાં જ એક વાત-ચિત માં ખાનગી કોલેજમાં કૃષિનો અભ્યાસ કરેલાં વિદ્યાર્થીના વાલી એ જણાવ્યું કે અભ્યાસ પછી કોલજ એ હાથ ઊંચા કરી લીધા અને હવે છોકરાને આત્મહત્યા કરવા જેવી સ્થિતિમાં મૂકી દીધો છે તો ભવિષ્યમાં પણ આવા જ અનેક બનાવો બનશે એના માટે જવાબદાર કોણ?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp
રાજ્ય મા ૧૧ કૃષિ કોલેજ કાયઁરત છે ને ૨ વષઁ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા ને કૃષિ કોલેજ ની ફાળવણી@vijayrupanibjp એ કરી છે ત્યારે ૧૨ કૃષિ કોલેજ રાજ્ય મા હોય ત્યાં આવી ખાનગી યુનિ મા કૃષિ શિક્ષણ ની પરવાનગી આપી સરકાર કૃષિ શિક્ષણ ડહોળી રહી છે.
#कृषि_निजीकरण_रोको@rcfalduofficial@CRPaat