આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હોમીયોપેથી નાં વિદ્યાર્થીઓ દ્વારા નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ ને હોમીયોપેથી નાં સ્ટાયપેન્ડ વધારાના વિષય ને લઇ ને આવેદન પત્ર આપવામાં આવ્યું અને તેમના દ્વારા એવી બાહેધરી આપવામાં આવી કે ટૂંક સમય માં તેનો અમલ કરવામાં આવશે.
गुजरात में होम्योपैथिक मेडिकल कॉलेज के कुल 2500 छात्रों और उनके परिवारों ने स्थानीय सरकार के चुनावों का पूरी तरह से बहिष्कार किया।
#JusticeForbhmsinterns@CEOGujarat@CMOGuj
અખીલ ભારતીય વિધાર્થી પરિષદ અને હોમીયોપેથીક ઇન્ટરન્સ તબીબો દ્વારા સ્ટાયપન્ડ વધારા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી,જો તે પૂરી નહિ થાય તો ભવિષ્ય માં આંદોલન પણ થશે...
#justiceforbhmsinterns#abvpgujarat
અખીલ ભારતીય વિધાર્થી પરિષદ અને હોમીયોપેથીક ઇન્ટરન્સ તબીબો દ્વારા સ્ટાયપન્ડ વધારા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી,જો તે પૂરી નહિ થાય તો ભવિષ્ય માં આંદોલન પણ થશે...
#justiceforbhmsinterns
Homeopathic Interns are receiving only 5203/-from last 8Years. @CMOGuj Increased their Stipend in Sep,2018 by 9000/-But after 23 Months of announcement,they didn't receive increased Stipend.Then what's the meaning of announcement? Is there any corruption in this? @vijayrupanibjp
I'm From Gujarat Final Year BHMS Student,In Gujarat There is daily 1000+ covid positive cases and total cases of Covid in Gujarat is now above 52,000 Still Our University And state Government are going to conduct our Exam From 5th August Onwards in this Serious Crisis.
Here is Supreme Court's official order on posting matter to July 27. The petition challenges #UGCGuidelines, seeks awarding of degrees to successful final-year students by July 31, asks UGC to adopt CBSE-like model giving exam opportunity later to dissatisified students.
NSUI is continuously demanding for a fee waiver and promotion to next year for the students to avoid any lockdown related troubles in their academic lives.
#Save_Gujarat_Students
ગુજરાત માં અમદાવાદ માં સૌવ થી વધુ કોરોના કેસ આવે છે આવા માં સૌવ થી વધુ કોલેજ કે યુનિવર્સીટી અમદાવાદ માં જ આવેલ છે તો બહાર થી પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓ ના સ્વસ્થય માટે કોણ જવાબદાર શુ ગુજરાત સરરાર લેખિત માં આપશે ?
#save_gujarat_students#छात्र_है_टेस्टीगं_कीट_नही