માનવજીવન બંને માટે નુકસાનકારક બની શકે છે.
થોડી સમજણ, સંવેદના અને સાવધાની રાખીને આપણે આપણી સુરક્ષા સાથે સાથે વન્યજીવોના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ.
સિંહ સહિત તમામ વન્ય પ્રાણીઓ આપણી સમૃદ્ધ પ્રાકૃતિક ધરોહર અને પર્યાવરણનું અમૂલ્ય અંગ છે. તેમના કુદરતી નિવાસસ્થાન અને જીવનચક્રનો આદર કરવો એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.
વન્ય પ્રાણીઓની નજીક જવાની, તેમને ઉશ્કેરવાની કે સતામણી કરવાની કોઈપણ હરકત માત્ર જોખમી જ નહીં, પરંતુ તેમના અને
આ પ્રસંગે પ.પૂ. મહંતસ્વામી મહારાજના પવિત્ર હસ્તે ભગવાનની આરતી કરવામાં આવી, જે અતિદિવ્ય અને પાવન અનુભૂતિ રહી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના અન્નકૂટ દર્શનનો પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું, જે દર્શન આધ્યાત્મિક પ્રસન્નતા પાથરી ગયા આ પવિત્ર ક્ષણો સૌ માટે અતિમંગલ બની 🙏✨
ગુજરાત રાજ્ય વન કર્મચારીઓની પડતર માંગણીઓને ધ્યાને લઈ વહેલી તકે ત્વરિત નિરાકારણ કરવામાં આવે એવી સરકારશ્રી તેમજ તેમજ વન વિભાગના મંત્રાલયને નમ્ર અરજ...
@CMOGuj@KiritsinhJRana