🙏 ગુજરાત સરકારશ���રીનો હાર્દિક આભાર 🙏
મહેસૂલી વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા નવો જોબ ચાર્ટ તૈયાર કરી કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવા બદલ @CMOGujarat તથા @GujaratGovt નો દિલથી આભાર.
ફાર્મર રજિસ્ટ્રેશન, દસ્તાવેજ ચકાસણી, PM-KISAN, પાક કાપણી અખતરા (GCES) અને પાક નુકસાની જેવી બાબતો જે તે વિભાગની કેડરને સોંપાતાં વહીવટી કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
આ નિર્ણયથી ગ્રામસેવકો તેમની મૂળભૂત કૃષિ વિસ્તરણની કામગીરી — જેમ કે ખેડૂતોને તાલીમ, ક્ષેત્રીય મુલાકાતો, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વહીવટી સુધારણા અને ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય આવકારદાયક છે.
– ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GujaratGovernment #gramsevak #AgriGujarat #PMKisan #FarmerWelfare #AdministrativeReform
#ગ્રામસેવક ની નોકરી કાંઇ BRS ડીગ્રી ધારકો ની પેઢી નથી ...સરકાર એની જ નિમણુંક કરશે જે ખરા અર્થ મા અધિકારી ને લાયક છે...અભિનંદન ગુજરાત સરકાર ,હવેથી ગુજરાત ના ખેડૂત ને Agri. and Horti. સ્નાતકો પાસે ખેતીવાડી ને લગતી સાચી માહિતી મળશે.@RaghavjiPatel @brijeshmeja1 @CMOGuj#આભાર_સરકાર
નિર્ણાયક ગુજરાત સરકાર નો વધું એક ખેડૂતલક્ષી નિર્ણય- કૃષિ
Bsc(hons) Agriculture and Horticulture સ્નાતકૉ ગ્રામસેવક ની ભરતી મા eligible કર્યા...
હવે ગુજરાતનો ખેડૂત થશે વિકસિત અને સમૃદ્ધ...
#નિર્ણાયક સરકારનો ખૂબ ખૂબ આભાર...🙏🇮🇳
@brijeshmeja1 @RaghavjiPatel@Bhupendrapbjp
ICAR ના ધારાધોરણ ને નેવે મુકી કૃષિ શિક્ષણ નું ખાનગીકરણ કરતી શિક્ષણ વિરાધી સરકાર
#૨૦૧૪-૨૦૧૮ સુધી જેમને રાજ્ય મા ગેરકાયદેસર રીતે કૃષિ શિક્ષણ ની હાટડી ચલાવી એમના સામે કોઈ શિક્ષાતમક પગલા લ��વાની જગ્યા એ લાલ જાજમ કેમ પાથરી રહી છે સરકાર ?
#कृषि_निजीकरण_रोको
आदरणीय @vijayrupanibjp राज्य मै ४ कृषि यूनिवर्सिटी कार्यरत है, साथ ही ११ कृषि विध्यालय और एक सुरेंद्रनगर को देने की बात कि थी वो महाविद्यालय का क्या हुवा जो आपने देने की बात कियी थी ? ११+१ महाविद्यालय होते हुवे कोई निजी यूनिवर्सिटी की आवशकता नई हे। #कृषि_निजीकरण_रोको
@Dream11@FanCode@EuropeanCricket
You have given wrong stats for Atiq Ur Rehman and GS Mangat
Attiq Ur Rehman has 7 runs and GS Mangat has 5 Runs
Kindly recheck and interchange
જેટલા પણ ધારાસભ્યોને મળ્યા એમનો એક જ જવાબ કે અમે રજુઆત કરીશું પણ બાકી બધું અમારા હાથ માં નથી તો જો સરકારમાં બહુમતીનું ના ચાલે તો પછી આતો કેવી લોકશાહી, કે પછી અત્યારે રૂપાણી સાહેબ રાજા બની ગયા છે ગુજરાતના એટલે રાજાશાહી આવી ગઈ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial
S. M. C. કૉલેજ એટલે કે ડેરી સાયન્સ માટેની IIT કૉલેજ માં ભણવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે. તો સરકાર ક્યાં કારણો સર આ કૉલેજ ને બીજી યુનિવર્સિટી માં લઇ જઈને માસુમ વિદ્યાર્થી ના સપના ને તોડવા માટે વ્યાકુળ થઇ છે??
#saveSMCcollege@CMOGuj
S. M. C. કૉલેજ એટલે કે ડેરી સાયન્સ માટેની IIT કૉલેજ માં ભણવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે. તો સરકાર ક્યાં કારણો સર આ કૉલેજ ને બીજી યુનિવર્સિટી માં લઇ જઈને માસુમ વિદ્યાર્થી ના સપના ને તોડવા માટે વ્યાકુળ થઇ છે??
#SaveSMCcollege@CMOGuj@vijayrupanibjp@PMOIndia