ખૂણે ખૂણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોએ જો #LRD_MALE ને મદદ કરી હોત તો આજે ૫૦૦૦ પરિવારોનું ભવિષ્ય કંઈ ઔર હોત.
પણ અત્યારે તમે જે કોઈ પાર્ટીના જંડા લઈ નીકળી પડ્યા છો તો જો સાચે જ પ્રજાનું હીત ઈચ્છતા હોય તો હંમેશા સત્ય ની સાથે રહેજો નહિ તો કુદરત માફ ���હિ કરે.🙏
🇮🇳
જે સાબરમતી જેલ મા #LRD_MALE વિઘાર્થી ઓ ને રાખવામાં આવ્યા હતા તેમા થી 3 ઉમેદવારો ની તબિયત લથ���ી છે તો ગુજરાત સરકાર ના અભણ નેતા ઓ ને શિક્ષીત યુવાન વતી એટલું જ કહેવું કે કોઈ પણ ઉમેદવાર ને કય પણ થયું તેમની જવાબદારી @vijayrupanibjp રહેશે.... @PMOIndia #LRD_MALE_CENTRAL_JAIL @BJP4India
#LRD_MALE_CENTRAL_JAIL
ગુજરાતમાં #શરમજનક જેવું વર્તન કરવામાં આવ્યું છે.
પોતાના હક માટે છેલ્લા 344 દિવસથી અને 23 દિવસથી લગાતાર ગાંધીનગર ખાતે શાંતિ પૂર્ણ આંદોલન કરી રહ્યા હતાં #LRD_MALE વિધાર્થીઓ તેમાં 19 ઉમેદવારને #સાબરમતી_જેલમાં મૂકી દેવામાં આવ્યા છે..
@CMOGuj
2 दिन हो गए लेकीन #LRD_MALE के छात्र अभीभी जैल मे हे छात्रो के साथ आरोपी जेसा व्यवहार कर रही हे गुजरात सरकार जल्दी से उनहे मुक्त किया जाए.,पुरा देश देख रहा हे किस तरह आप जो आपके खिलाफ अपने हक के लिए आवाज उठाता हे उनहे जैल मे भेज देते हो।.
#LRD_MALE_CENTRAL_JAIL@CMOGuj@PMOIndia
19 એલ.આર.ડી પુરુષ ઉમેદવારો એ અન્ન અને જળ નો ત્યાગ કરેલ એમાંથી ત્રણ ઉમેદવારો ની હાલત લથડ��� છે સાહેબ એ દેશ નુ ભવિષ્ય છે એ વિદ્યાર્થીઓ એમના હક નુ માંગે છે અને આપે એમને #LRD_MALE_CENTRAL_JAIL મા મોકલી આપ્યા છે જે ગુજરાત ની અસ્મિતા માટે કંલક છે
@vijayrupanibjp
@pradipsinhguj