Under the chairmanship of Shri @dineshdasa1 ji, GPSC has given transparent recruitment process to Gujarat, not only this, it has also created exemplary standards for all Public Service Commissions of the country. On his retirement, I thank him on behalf of the people of Gujarat.

@dineshdasa1 @KPanasuriya @AxayGodhani 2/2
આ પ્રશ્નો ગેમ changing સાબિત થયા અને ગણા ઉમેદવારો ના સપના તેમા જ રદ્ થઈ ગયા. આપ એક કુશળ અધિકારી ને સાથે એક Good Human Being પણ છો. અાશા રાખીએ છીએ કે આપણો નિર્ણય જે કઈ પણ હસે તેં માન્ય રાખીસુ. ધન્યવાદ!
@dineshdasa1 @KPanasuriya @AxayGodhani 1/2
DySo score 71.30
માનનીય દાસા સર, આર્ટિકલ ૧૯ વાડો પ્રશ્ન provisnal અને Final answer key મા C જવાબ અાપેલ હતા પરંતુ result વખતે B થઈ ગયા. અાવા ૨૦૦ માંથી ૨૧ પ્રશ્નોમા સુધારા અને રદ્ થયા.e.g.,હિમોfeliya, coolant, ઈસબગુલ, મિથેન,સિંધુખિણ,ઇતિહાસ ના ૨ પ્રશ્નો વગેરે.. આ પ્રશ્નો ગેમ
@dineshdasa1 જ્યારે ઉમેદવાર પરીક્ષા આપવા આવે અને હાજરી પત્રક મા સહિ કરે અને જે આયોગ દ્વારા વેરીફિકેસન કરીને તે રકમ પરત કરવામા આવે અને ના આવે તો ડિપોઝીટ જપ્ત કરવામા આવે, આમ કરવાથી ઉમેદવાર દ્વારા પ્રશ્નપત્ર અને ઓ.એમ.આર(OMR) નો બગાડ થતા અટકશે.
ધન્યવાદ સાહેબશ્રી!
@dineshdasa1 જેથી આયોગની અાર્થિક અને પર્યાવરણની કુદરતી બહુંમૂલ્ય વિરાસત નો બગાડ થાય છે... તો સાહેબશ્રી આપને અને તમારી અમૂલ્ય ટીમને આ બાબત પર પ્રકાશ પાડવા અને યોગ્ય પગલા લેવા વિનંતી છે. ઉદા. તરીકે, પરીક્ષા ના ફોર્મ ભરતા સમયે અમુક રકમ ઉમેદવાર પાસેથી ડિપોઝીટ પેટે લેવાની અને તે રકમ જ્યારે ઉમેદવાર

@dineshdasa1 માનનીય દાસા સાહેબશ્રી,
ગુજરાત પબ્લિક સર્વિસ કમિસન(GPSC) દ્વારા લેવામાં આવતી મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષા મા ૪૦% થી ૫૦% જેટલા ઉમેદવાર જ હાજર રહે છે જેના લીધે આયોગ દ્વારા ઉપયોગમા લેવામાં આવતા મટીરિયલ અને કિંમતી રિસોર્સ નો મોટા પાયે વ્યય થાય છે...