અલ્પેશ ઠાકોર રિલાયન્સ ગ્રુપના માલિક શ્રી મુકેશભાઈ અંબાણી સાથે પ્રફુલભાઇ પટેલ ના દીકરીના પ્રસંગમાં મુલાકાત.ખુબજ ઉમદા વ્યક્તિત્વ ની સાથે પ્રેમાળ વ્યક્તિ.
@abpasmitatv
આઝાદીના આટલા વર્ષો વિતી ગયા હોવા શતા પણ શંખેશ્વર તાલુકાના બોલેરા અને સુરેન્દ્રનગર જિલ્લા સરહદી ગામ પાડીવાળા ગામ નજીક રૂપેણ નદી ઉપર પુલ બાંધવામાં આવેલ નથી જો પુલ બાંધવામાં આવે તો15 થી 20 ગામોને સીધો લાભ મળી શકે તેમ સે