#SRPF_group_allotment
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બા���તે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat
@sanghaviharsh
@CMOGuj