ટેટ ઉમેદવાર-સાહેબ વિદ્યાસહાયક ભરતી ક્યારે આવશે??
નિયામક કચેરીના અધિકારી:આવસે,5 દિવસ થાય કે 35 દિવસ પણ થાય
નિયામક કચેરીના અધિકારી:કામ ચાલુ છે.પણ આવી જશે
પણ ક્યારે?
શુકામ પરીક્ષા લો છો?
કોઈ આયોજન,સંકલન આવડત હોઈ એવું છે કે નહીં કે પછી કૃપા થઈ છે?
@imBhupendrasinh@isudan_gadhvi
मोदीजी गुजरात के छात्रों की हालत तो देखो आप आपके मोडेल गुजरात कि कया दशा क्या हो गयी है देखो पिछले एक साल से #LRD_MALE के लिये मांग कर रहे है जो मांग बंधारणीय मांग है उसके बारे मे गुजरात सरकार अन्याय कर रही है और बेरोजगार बना कर रखा है #LRD_MALE#modi_rojgar_do#modi_job_do