अहमदाबाद में सरकारी कर्मचारी संघ ने ओल्ड पेंशन स्कीम लागू करने, फिक्स वेतन रद्द करने और आठवां वेतन आयोग गठित करने की मांग को लेकर रैली निकाली. कर्मियों ने चेतावनी दी कि शिक्षक दिवस पर उपवास और नवंबर में जंतर-मंतर पर प्रदर्शन किया जाएगा.
#ReporterDiary | @AtulTiwari90
@Bhupendrapbjp#Guj_Gov_Laboratory_tech_strike
TBને નાબૂદ કરવા માટે જે પાયાના કર્મચારી એવા લેબટેક કે જેઓ સીધા TB ના પરીક્ષણ સાથે સંકળાયેલા છે , TB નુ પેલું ઇન્ફેક્શન લાગવાના જેમને શક્યતા છે એવા લેબટેકની વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો , લેબટેક કેડર ને ન્યાય આપો , પગાર વિસંગતતા દૂર કરો
@Bhupendrapbjp સાહેબ, ટીબી નાબૂદી માટે પોગ્રામની આંખ ગણાતા લેબોરેટરી ટેકનીશ્યન કેડર ને ન્યાય આપવા વિનંતી.
આ લેબ ટેક મિત્રો ના સક્રિય ફાળા ના કારણે ગુજરાત નીતિ આયોગના ટીબી ને લગત 95% પ્રાપ્ત કર્યા છે.
@Divya_Bhaskar ભાઈ અમે લેબ ટેક પણ સરકાર સામે માંગળી કરીએ છીએ અમારા નામ અને કામ બને માં ટેક્નિકલ વસ્તુ છે, પણ અમારી કેડરની ઓછી સંખ્યાના કારણે અમો દેખાતા નથી.હાલમાં અમે પણ નો રિપોટિંગ ચાલુ રાખ્યું છે.કોવિડમાં સૌથી આગળની લાઇનમાં રહેનારને સરકાર ભૂલી ગઈ છે કે અનદેખી કરી રહી છે!??
ક્ષય રોગ જેને ટ્યુબરક્યુલોસિસ (TB) કહેવામાં આવે છે તે હવે અસાધ્ય રોગ રહ્યો નથી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના #TBMuktBharat ના લક્ષ્યને સાકાર કરવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત નીતિ આયોગના ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર રાજ્ય બન્યું છે.
આજના વિશ્વ ક્ષય રોગ દિવસ નિમિત્તે આપણે આ ચેપી અને ગંભીર રોગ પ્રત્યે સાવચેતી અને સમયસર સારવાર બાબતે જાગૃત થઈએ તથા 'સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત'ના નિર્માણમાં સહયોગી બનીએ.
#WorldTBDay
@CMOGuj Tb ને નાબૂદ કરવા માટે જે પાયાના કર્મચારી એવા લેબ tech કે જેઓ સીધા ટીબી ના પરીક્ષણ સાથે સંકળાયેલા છે , ટીબી નુ પેલું ઇન્ફેક્શન લાગવાના જેમને શક્યતા છે એવા લેબ tech ni વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો , લેબ tech કેડર ને ન્યાય આપો ,પગાર વિસંગતતા દૂર કરો ,ઇન્ફેક્શન allowan apo