#Guj_Gov_Laboratory_tech_strike
TBને નાબૂદ કરવા માટે જે પાયાના કર્મચારી એવા લેબટેક કે જેઓ સીધા TB ના પરીક્ષણ સાથે સંકળાયેલા છે , TB નુ પેલું ઇન્ફેક્શન લાગવાના જેમને શક્યતા છે એવા લેબટેકની વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો , લેબટેક કેડર ને ન્યાય આપો , પગાર વિસંગતતા દૂર કરો