આભાર.. 🙏
સાહેબશ્રી @Bhupendrapbjp નેતૃત્વમાં @jitu_vaghani આપના દ્વારા હજારો યુવાનો અને એમના પરિવારની લાગણી સમજી આપેલી #2600વિદ્યાસહાયક_ભરતી અંતિમ ચરણમાંછે અને યુવાનોના #સપના_સાકાર થવા જઈ રહ્યા છે.
આવનારા સમયમાં જ્ઞાનસંહાયકને બદલે મોટી ભરતી આપી યુવાનોનું હિત વિચારશો એજ અપેક્ષા