@devanshijoshi71@YouTube ખુબ દુ:ખ થયુ devanshi ben કે તમારી જમાવત માં 4450 SRPF જેની ટ્રેનિંગ ર��જય બહાર છે..તેની તમારી channel મા અમારા માટે space નથી...તમે અમારા મુદાની વાત પણ ના કરી.😢
શકય હોય તો ગૃહ મંત્રી ને DGP ને રજુવાત કરો..આની પહેલા 2019 મા 17000 ની Training ગુજરાત મા થય હતી. આ વખતે તો ઓછા છે?
@SidDholakia માનનીય પત્રકાર સાહેબ શ્રી.. LRD ૨૦૨૧-૨૨માં જે ભરતી થઈ તેમાં ૪૪૫૦ SRPF ને બીજા રાજ્યમાં તાલીમ અને ૮ માસ ની તાલીમ દરમિયાન કોઈપણ એક્ઝામ આપવા ના મળે ..અને આજ ભરતીમાં ��ાકીના ૬૦૦૯ બિનહથિયારી અને હથિયારી ઉમેદવારોને ગુજરાતમાં તાલીમ અને બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે સરકારનો આ કેવો નિર્ણય !
વિષય- LRD ભરતી ૨૦૨૧-૨૨ માં નવા નિમણુક પામેલા SRPF ઉમદેવારો ને ગુજરાત માં તાલીમ આપો.(please give new selected SRPF candidate traning in Gujarat) જેથી અમે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અમારી કૉલેજ ની પરીક્ષાઓ આપી શકીએ.@sanghaviharsh@Bhupendrapbjp@VikasSahayIPS@Hasmukhpatelips
Keep srpf training in Gujarat....because many new selected SRPF candidate preparation Gujarat government jobs.....(Talati cum mantri , junior clerk, TET-1,2, AMC , VMC, BMC , MPHW , FOREST AND COLLEGES EXAMS)... PLEASE SIR....@sanghaviharsh@Hasmukhpatelips@Bhupendrapbjp