આજરોજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમનહરભાઈ પટેલ, તાલુકા-જિલ્લાપંચાયતના સભ્યશ્રીઓ તથા આજુબાજુ ગામના સરપંચશ્રીઓ દ્વારા અતુલ ફ્લાવર શો ખાતે મુલાકાત લીધી.અત્યાર સુધીમાં ૧૦હજાર જેટલાં લોકો તથા ઘણી બધી શાળાઓએ બાળકો સાથે મુલાકાત લીધી છે.
(પ્રવેશ નિઃશુલ્ક)
@DDO_VALSAD@collectorvalsad
“સ્પર્શ લેપ્રેસી અવેરનેસ”અંતર્ગત પારનેરા ગામે કેમ્પેઇન રાખવામાં આવ્યો જેમાં રક્તપિતના દર્દી પ્રત્યેની લોકોની લાગણી બંધાય તથા રોગના લક્ષણ વિશે આરોગ્યના કર્મચારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી.રક્તપિતમુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લેવામાં આવી
@collectorvalsad@DDO_VALSAD@tdovalsad1
આજ રોજ કોસંબા- ગ્રામપંચાયતના (વલસાડ તાલુકો) તલાટી કમ મંત્રી શ્રી કુણાલભાઈ પંડ્યાના 3 વર્ષ અને 4 મહિના પૂર્ણ થતાં સમય મર્યાદાને કારણે બદલી થતા વિદાય સમારંભ યોજાયો,વોર્ડ નંબર 05ના સભ્ય તરીકે તલાટી સાહેબને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી આભાર વ્યક્ત કરવાનો મોકો મળ્યો,
આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અતુલ ગામે રથનું સ્વાગત કરવામાં આવ્યું.જેમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના વિશે માહિતી આપી તથા સાફલ્યગાથા, વિકસિત રાષ્ટ્ર માટે શપથવિધિ, યશગાથા વર્ણવતી નાટ્યકૃતિ,
લાભાર્થીને સહાય વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો @DDO_VALSAD@tdovalsad1
Wrost experience of Maharashtra Police on thana -Goa Road. Each and every toll plaza and turning point stand for curruption. They target to gujarat vehical & threaten to people and plundered too much money.(3K-5K)
@CMOMaharashtra@Dev_Fadnavis@MahaPolice@DGPMaharashtra
RSS-ધરમપુર દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે જાહેર કાર્યક્રમ અને નગરમાં પથ સંચલન કાઢવામાં આવ્યું...
#RSSVijyadashmi#RSSFoundationDay
આયુષ્માનકાર્ડનું મહત્વ તો ત્યારે જ સમજાય જયારે ઘરમાં મેડિકલ ઇમરજન્સી સર્જાય.આજે ફોન આવ્યો કે મારા પિતાજીને ICU માં દાખલ કર્યા છે.આયુષ્માન કાર્ડ કઢાવવું છે. આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક ન હોવાના કારણે હોસ્પિટલમાં જઈ થમ્બ લઇ કાર્ડ કાઢી આપ્યું
@DDO_VALSAD@AnkitGohil01@valsad_cdho