લોક રક્ષક દળ ના પુરુષ ઉમેદવારો ને ન્યાય આપવા માં આટલી બધી વાર કેમ? શું સરકાર આંદોલન કરાવા માંગે છે? સરકારે એ ના ભુલવું જોઈએ કે વિધાર્થીઓ ધીરજ એની નિર્બળતા નથી પરંતુ પરિસ્થિતિ ના કારણે જ તેઓ શાંત છે
#LRD_MALE#LRDMALE_33_67
@SOLANKI74937172 @RajanThakkar9@devanshijoshi71