કૃષિ યુનિવર્સિટી ૩ ભાગ મા કામ કરે છે ૧- શિક્ષણ ૨-રિસચઁ ૩-વિસ્તરણ જ્યારે ખાનગી યુનિવર્સિટી નું કામ પૈસા કમાવાનું હશે રાજ્ય ના સામાન્ય જનતા ત્યાં શિક્ષણ મેળવવા અઠળક રુપિયા ખર્ચ કરવા પડશે #कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial @sagar45rabari @pal_nsui @VtvGujarati
ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે.! #कृषि_निजीकरण_रोको@arjunmodhwadia@CMOGuj
#कृषि_निजीकरण_रोको
Agriculture sector is mother of industry sector, they provide all type raw materials so privatization of agriculture education is risky for farmers and studets plz stop privatization of agriculture education systems #कृषि_निजीकरण_रोको@vijayrupanibjp
ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો , ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને મંજૂરી આપે છે. #कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial@CMOG
#कृषि_निजीकरण_रोकोદેશની
આઝાદીના વર્ષે જ ખેડૂત હિતને સર્વોપરી માની માન.સરદાર પટેલ અને કનૈયાલાલ મુંશીજી દ્વારા ગુજરાતમાં કૃષિ શિક્ષણ શરુ કરવામાં આવેલુ, આજે 73 વર્ષ બાદ આપણી ગુજરાત સરકાર તેનું ખાનગીકરણ કરીને શું ખેડૂતોનું ભલું કે પછી શિક્ષણ માફિયાઓનું??? @BJP4Gujarat@CMOGuj
हमारे कृषि वैज्ञानिकों ने देश में हरित क्रांति की है !!
सरकारी कृषि विश्वविद्यालयों के पास हज़ारों हेक्टर ज़मीन,रिसर्च लेब,वैज्ञानिकों और महालय उपलब्ध !!
कुछ मुनाफ़ाख़ोरों के फ़ायदे के लिए कृषि शिक्षा का निजीकरण देश के लिये घातक है !!
#कृषि_निजीकरण_रोको