માન. સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગની સુચનાનુસાર પ્રજાજનોને ગુણવત્તાસભર પાયાગત સુવિધાઓ મળી રહે તે બાબતની ચકાસણી હેતુ મોજે. દેવકરણાના મુવાડા, તા.દહેગામ, જિ.ગાંધીનગર ખાતે પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સરકાર માન્ય સસ્તા ભાવની દુકાન, આંગણવાડી કેન્દ્ર તથા બેંકની મુલાકાત લીધી તથા જરૂરી સૂચન કર્યાં. વધુમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો. @CMOGuj@revenuegujarat@infogujarat
કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે, તેથી મહી નદી આસપાસ આવેલા વડોદરા જિલ્લાના ગામોના લોકોને સલામત સ્થળે જવા માટે અને નદીના કિનારે ના જવા @CollectorVad શ્રી અતુલ ગોરે કરી વિનંતી
@CMOGuj#Vadodara#Gujarat
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા એક સાથે 1200 જેટલા પંચાયત કર્મચારીઓ પૈકી 619 તલાટી-મંત્રીશ્રીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @CMOGuj માન. પંચાયત મંત્રીશ્રી @bachubhaikhabad તેમજ પંચાયત
વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સર્વે જિલ્લા
વિકાસ અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર..🙏🙏
મોજે-દલવાડા,તા-શહેરા ખાતે રાત્રીસભાનું આયોજન કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરી ગ્રામજનોના આંગણવાડી-એક ફળિયામાંથી બીજા ફળિયાને જોડતા રસ્તો,નાની સિંચાઇના પ્રશ્નોના નિરાકરણ લાવવા સબંધિત અધિ.શ્રીઓને સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj@kuberdindor@rmanjhu@revenuegujarat
Winners are ordinary people with extraordinary zeal and sheer determination. Just believe in yourselves, you may sail through however difficult the challenges are….
#CivilServiceExams#LifeGoals
Pa pa Pagli: આંગણવાડી વર્કર ભેંસાણ 3 તાલુકો ભેંસાણ પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી વર્કર બેન બાળકો ના સર્વાગી વિકાસ માટે ખેતર ના પ્રવાસે ખેડુતો ખેતર મા ચાડીયો શા માટે રાખે છે એનુ મહત્વ સમજાવે છે