જો મિત્રો , આજે સાંજ સુધમાં એક પણ યુનિયન નું સમર્થન નથી મળતું તો સાંજે આપડે યુવા એસટી યુનિયન ટ્વિટર ઊપર બનાવી આપડા મુદ્દા એના ઉપર રજૂઆત કરશું.જ્યાં સુધી બધા મુદ્દા નો હલ ના થાય ત્યાં સુધી આપડું આંદોલન ચાલુ જ રહેશે.
#1900GradePay_GSRTC@1900dri
#GSRTC_19950_fix_1900_GREAD
વર્ગ 3 મુજબ 5200 થી 20200 બેજીક અને #1900 ગ્રેડ પે અમારો હક અને અધિકાર છે.
આમ છતો પણ અમને વર્ગ 4 નો જ પગાર ચૂકવાઈ છે.
GSRTC મા અમને ફિક્સવાળા ડ્રાઇવર કન્ડક્ટર ને 16000 જ ચૂકવાઈ છે. જે ગુજરાત સરકાર ના ફિક્સ પગાર ના નીતિનિયમ મુજબ 19950 હોવો જોઈએ.
ઉનાળો ,શિયાળો કે ચોમાસુ હોય, કુદરતી આફત હોય, હરહંમેશ પ્રજાની સેવામાં GSRTC ના ડ્રાઇવર કંડકટર દિવસ- રાત ખડે પગે હોય છે છતાં એમની સાથે માત્ર 16000 ફિક્સ પગાર આપી અન્યાય કરવામાં આવે છે તે બંધ કરો અને અમારો હક આપો 1900 ગ્રેડ પે અને 19950 ફિક્સ પગાર આપો
#1900GradePay_GSRTC@CMOGuj
@shaktisinhgohil બવ જ સાચી વાત છે સાહેબ તમારી રાત દિવસ મેહનત કરે છે સરકારી નિગમ ના કર્મચારી અને જો નુકશાન કરે છે નિગમ તો પ્રાઈવેટ બસો ને સુ લેવા કોન્ટ્રાક્ટ આપે છ....??
@shaktisinhgohil આ એ સ ટી ના હોત ને તો રૂપાણી સાહેબ ટ્રમ્પ ના પ્રોગ્રામ માં તમારી બઉ ફજેતી થવાની હતી.અત્યારે નઈ તો કાલે પછી આ એ સ ટી ના નાના કર્મચારીઓ જ કામ માં આવના છે .
@shaktisinhgohil હા બાપુ તમારી વાત સાચી.. ગુજરાત એસ.ટી ગરીબ લોકો ની સેવા છે તેમાં નફો ન હોય ..દા:ત સરકારી હોસ્પિટલ તો કેટલું નુકસાન કરે છે તો ડોક્ટર ને પગાર ઓછો ન અપાય.. એસ.ટી ના ડ્રાઈવર કંડકટરો ની પરિસ્થિતિ એવી છે કે પોતાના કુટુંબ નુ ભરણપોષણ પણ નથી કરી શકતા.. મને 9 વર્ષ થયાં પગાર 18800 જેવો
સરકારી કર્મચારીને રૂપાણી જી તમે કહો છો કે નિગમ નુકશાન કરે તેને પગાર પંચ નો લાભ ન મળે તો તમારી સરકાર ખોટ કરે છે, દેવુ દર વર્ષે લાખો રૂપિયાનું વધે છે છતા તમે અને તમારા મંત્રીઓએ પગાર વધારો અને પગાર પંચ નો લાભ કેમ લીધો ? નિગમ નો વહીવટ તમે કરો છો . ખોટ માટે તમે જ છો જવાબદાર