જખવાડા ગામ ખાતે ટેમ્પરરી શેલ્ટર હોમ ની મુલાકાત કરવામાં આવી, વિસ્થાપીતો ના મેડિકલ ચેક અપ બાદ તમામ ને આરોગ્યલક્ષી સલાહ સૂચન આપવામાં આવેલ, જે દરમ્યાન આરોગ્ય ટિમ સાથે સરપંચશ્રી પણ હાજર રહેલ.
ગામ- જખવાડા
પ્રા.આ.કે કરકથલ
તા- વિરમગામ
આજરોજ જખવાડા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રોગના કારણે થયેલ મૃતકના ઘરની મુલાકાત જિલ્લા ક્ષય અધિકારી,આયુષ મેડિકલ ઓફિસર,
મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર,તાલુકા ટીબી સુપરવાઈઝર,મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા કરવામાં આવી અને જિલ્લા કક્ષાના અધિકારીશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કારકથલના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ જેવીકે મચ્છરજન્ય રોગચાળા અટકાયતી કામગીરી, ક્લોરિનેશન કામગીરી,PMJAY એનરોલમેન્ટ કામગીરી,તાવના કેસોની BS કલેક્શન કામગીરી જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી @DMOAHMEDABAD@dp_amdavad
વિરમગામ તાલુકાના સોકલી અને હીરાપુરા ગામમાં આયુષ્ય આરોગ્ય મંદિરના નવીન મકાનનું અને પ્રા.આ.કે. કરકથલ, મણિપુરા અને ગોરૈયા ને નવીન એમ્બ્યુલન્સ વાહનનું માન. ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
@CMOGuj@CollectorAhd @dp_amdavad@HealthDeptGuj@CdhoAhmedabad