@NikunjP48835030@Zee24Kalak કુવા નાં દેડકા ની જેમ અધૂરું જ્ઞાન મેળવી ખાલી ભરતી કરવી એ યોગ્ય નથી. જ્યારે ભરતી થઈ ને આ ફિલ્ડ માં આવશો ત્યારે ખબર પડશે કે બદલી અને તેના નિયમો શું વસ્તુ છે. ભરતી થઈ ને શિક્ષક થાશે ત્યારે આ વસ્તુ સમજાશે. અને ભરતી થી કોઈને વાંધો નથી. પણ 4 વર્ષ થી જે છૂટા નથી થયા તેમણે છૂટા કરો