જો તમે પાડોશી દેશોના આંદોલનોથી પ્રભાવિત અને પ્રેરિત થઈને હિંસા પર ઉતરી આવો છો તો યાદ રાખજો બચ્ચાઓ.. પગ પર કુહાડી મારી રહ્યા છો
પોતાનું કામ કરી રહેલા પત્રકારો અને પોલીસ પર થઈ રહેલા હુમલા બહાદુરી નહીં કાયરતા છે
ભડકાવવા વાળા ભાગી જશે, તમારું જીવન બરબાદ થઈ જશે
ભારતનો ઈતિહાસ ��હે છે… હિંસાથી અરાજકતા જ ફેલાય, ક્રાંતિ ના થાય.
@YAJadeja DYSO ma pan sathe english aapi devu joie
Atleast je loko ne translation ma idea na aave ae english to joi ske And otherwise translate kaik saru karvu joie.
@Hasmukhpatelips એટલે અત્યાર સુધી તો બધું લોલમલોલ જ ચાલતું હતું ને? એટલે અત્યાર સુધી જે તજજ્ઞો બીજે ક્યાંક મોક ઇન્ટરવ્યૂ લેવા જતા અને GPSC માં પણ ઇન્ટરવ્યૂ લીધા અને મોક ટેસ્ટ સમજીને માર્કસ આપ્યો એનો કોઈ હિસાબ ખરો?જે ઉમેદવારોને આના લીધે અન્યાય થયો તેમને હવે ન્યાય મળે ખરો? કે ખાલી નામની પારદર્શિતા?
@Hasmukhpatelips 12/202425, Industrial Safety and Health Officer, cl-2 ના ઇન્ટરવ્યૂ માં પણ તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસીસ ખાતે માર્ગદર્શન આપવા ગયા હતા તેનું શું? એના ઇન્ટરવ્યૂ પણ રદ કરો
કલાકારો ને આજકાલ વગર કામની વાતોમાં રસ લેવો ખુબ ગમે છે...
PGVCLની ચાપલુસી કરવા અને સ્માર્ટ મીટર નો ફાયદો સમજાવવા હવે કિર્તીદાન ગઢવી મેદાને ઉતર્યા..
સ્માર્ટ મીટર લાગ્યા પછી કોઈ તકલીફ પડી તો ફરિયાદ લઈ ને બોર્ડની ઓફિસે જવાનું કે કિર્તીદાન પાસે ???
@KirtidanGadhvi@PaschimGujVCL
@hdraval93 જજ સાહેબ and GSSSB થોડું સિરિયસ લો તમારી એક રજા ને કારણે ૨૫૦૦૦ વિધાર્થીઓને ૨ મહિના રાહ જોવી પડી અને હવે તમે ખાલી સેકન્ડમાં જવાબ આપો છો.અમા નથી મંડળ હેરાન થતું નથી કંપની કે નથી વકીલ હેરાન તો માત્ર મહેનતુ વિદ્યાર્થીઓજ થાય છે
સરકારી નોકરીની તૈયારી પરથી ધીરેધીરે વિશ્વાસ ઉઠી રહ્યો છે
લાગણીશીલ હોવું અને લાગણીવેડા કરવાં એ અલગ છે. લાગણીશીલ હોય એને લાગણીવેડા ફાવે નહીં, લાગણીવેડાવાળા માટે લાગણીઓ કંઈક સાધવા માટેનું માધ્યમ સિવાય કંઈ નથી.
– 'પર્ણકિનારી'માંથી