આજરોજ મઢડા ગામે માન. તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ જાહેર રસ્તા પ્રાથમિક શાળા આસપાસ ગ્રામ સફાઈ કરવામાં આવી.@TDO_MANGROL_JND@esdmkeshod@DdoJunagadh
આજરોજ મઢડા ગામે ફાર્મર રજિસ્ટ્રેશન કેમ્પ રાખવામાં આવ્યો તેમજ વધુ માં વધુ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવે અને ફાર્મર રજિસ્ટ્રેશન બાબતે વિગત્ત વાર સમજ આપી.
@TDO_MANGROL_JND@collectorjunag@JunagadhDAO
આજ રોજ 76 માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી કેશોદ તાલુકાના પીપળી ગામે કરવામાં આવી. સુશ્રી વંદના મીણા, IAS ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ઉત્કૃષ્ટ કામગીરી બદલ કર્મચારીઓ ને પ્રમાણપત્ર આપવા માં આવ્યા.@TdoKeshod@esdmkeshod@mamkeshod@DdoJunagadh@collectorjunag