नए संसद भवन के उद्घाटन के अवसर पर प्रधानमंत्री श्री @NarendraModi जी ने सभी को संबोधित करते हुए विशेष स्मारक डाक टिकट और 75 रुपये का सिक्का भी जारी किया।
#MyParliamentMyPride
@Hasmukhpatelips@Hasmukhpatelips સાહેબ આપડે નથી...આવા ના, કારણ,, ખોટા કેસ કરી.. ગુજરાત નું ડમી કાંડ ધુનીયું, અને પકડાયું પણ @YAJadeja ભાઈની ધરપકડ ખોટી રીતે થયેલ..મને શંકા છે.. એ કારણ થી મે મારું સંમતિ પત્ર આપેલ નથી... આભાર.. બધા ને શુભેચ્છા કે પેપર હેમખેમ પૂર્ણ થયા ..
देश में सभी को यह पता होना चाहिए कि गुजरात में हो क्या रहा है। भ्रष्ट नेताओं का पर्दाफाश करने वाले युवा ( @YAJadeja ) युवराजसिंह को पुलिस और नेताओं द्वारा प्रताड़ित किया जा रहा है।
#I_Support_Yuvrajsinh@rajput_of_india 🏹
@ChaudhryShankar યુવાઓ માટે સુરત થી સૂઇગામ સ્લીપર બસ આપવા નમ્ર અપીલ..જેમાં ૪ ૪ તાલુકા ના બોર્ડર એરિયા માં. લોકો પ્રાઇવેટ બસો મારફતે ઉઘાડી લુંટ ના શિકાર બને છે...હાલ લગ્નની સીઝન માં એક શીટ માં ૩ ૩ લોકો સ્ફર કરે છે..મારી નમ્ર અપીલ કે આપ ધ્યાન દોરશો... Next
@ChaudhryShankar
માનનીય અધ્યક્ષશ્રી
મારું થોડા દિવસ અગાઉ વાહનવ્યવહારમંત્રી @sanghaviharsh ને ટ્વીટ મારફતે
બનાસકાંઠા જિલ્લાના થરાદ,વાવ,સૂઇગામ, ભાભર તાલુકાના તથા પાટણ જિલ્લાના રાધનપુર સમી ના યુવાઓ સુરત ખાતે રત્નકલાકાર તરીકે જોબ કરે..છે.એમના માટે next
દેશ માટે યુવરાજસિંહ ની સુરક્ષા :
વહીવટ મા ખામીઓ, ખોટા વહેવાર શોધવા એ પાયાનુ કામ છે જેથી સુધારો થઈ શકે. છેલ્લા થોડા વર્ષો મા અનેક ગેરકાયદેસર વહેવારો શોધી સરકાર અને પ્રજા માટે યુવરાજસિંહે સારુ કામ કર્યુ. સામાન્ય , મહેનતુ ગરીબ વિદ્યાર્થીઓ અને દેશ માટે તેનુ રક્ષણ જરુરી .
🛑EVMથી ચુંટણી લડી ચોક્કસ તમે "જીતેન્દ્ર" બની શકો..
🛑ભ્રષ્ટાચાર કરી શિક્ષણ નો વેપલો કરી તમે ધન "કૂબેર" બની શકો,
🛑નાણાની રેલમ છેલ કરી તમે
વારંવાર "ભૂપેન્દ્ર" બની શકો,
પણ
🦁આંદોલન કરી હજારો ગરીબ વિદ્યાર્થીઓને હક્ક અપાવવા માટે
તમે "યુવરાજ" કયારેય ના બની શકો
યુવરાજ ભુતકાળ નથી એ લાખો યુવાનો નુ “ભવિષ્ય”છે..
@YAJadeja
#Vijaysinh_Rajput
#I_Support_Yuvrajsinh
#YuvrajSinh_is_Future