ગુજરાતની સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળની શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરવાનુું આ ષડયંત્ર છે. પણ પ્રજા રાષ્ટ્રધર્મ, નાગરીક ધર્મને પ્રાધાન્ય આપશે તોજ ભારતનો વિકાસ થશે. આ આંકડાઓ ચોંકાવનારા છે પણ કમનસીબે જે લોકો ધર્મના ઝંડા લઇને નિકળે છે તેમાંથી 1 % પણ આ વ્યવ્સ્થા સામે સવાલ નથી ઉઠાવતાં
@Raj__1912 મહાશય આપની અજ્ઞાનતાનું અહી પ્રદર્શન ન કરો, કારણકે આરોપ અને સાબિતીમાં બોવ મોટો તફાવત છે ,તમે કોઈ સ્ત્રીનો બળાત્કાર કર્યો છે તેવો આરોપ કોઈ આપના પર લગાવી શકે પણ જ્યાં સુધી સાબિતી કે પુરાવા ન મળે કે તમે બળાત્કાર કર્યો છે ત્યાં સુધી કોઈ તમને બળાત્કારી ન કહી શકે . સમજાય તો વંદન