#Justice4SRPF સાહેબ બધા સરકારી કર્મચારીઓ આંદોલન પોતાના પગાર વધારવા માટે કરે છે,પરંતુ આં SRP જવાનો ને પગાર વધારો નથી જોઈતો બસ એની માંગણી એ જ છે કે મતલબ વગર ની ૩ મહિને બદલી અટકાવી પોતાના પરિવાર સાથે રહેવાની આં લોકો ને પૈસા નહિ પરિવાર સાથે રહેવાની છે
#VijayRupani@isudan_gadhvi
#Justice4SRPF 21000 SRP જવાન નો અને અસંખ્ય રજુઆતો નો અવાજ સરકાર ને ના સંભળાય તો આગળ.આ લોકો આપણો અવાજ ધીમો પડી જશે તેની રાહ જુએ. અને અેકવાર જો આપણો અવાજ ધીમો પડી જશે તો આ લોકો આપણ ને નહી સાંભળે.માટે અવાજ બુલંદ રાખજો મિત્રો.@nitinchavda548@Banaskanthiyo @Shyam06649556 @joshinitis
#Justice4SRPF
જિદંગીના 58 વર્ષ રખડવા ભટકવામાં જ પુરા થઈ જાય તો ,શુ જવાનને પોતાના પરીવાર સાથે જીવવાના કોઈ સપના ના હોઈ..જવાનને જી��્લા વાઈસ કરી ન્યાય આપો...
#Justice4SRPFહવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહેબ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબ.#JusticeForSrp@CMOGuj#SaveGujSrp @abpasmitat
બધા પોલીસકર્મી તેમજ તે પોલીસને સહકાર આપતા મિત્રોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રી શ્રી ને ત��મજ ગૃહમંત્રી શ્રીને પોલીસના ગ્રેડ પે વધારવા તેમજ એસ આર પી એફ ને સ્થાનિક કરવા માટે અપીલ કરશે @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @PradipsinhGuj
#Justice4SRPF#Justice4SRPF ઘર આંગણે રહેલા SRPF ના જવાનો ની વ્યાજબી માંગણીઓ સંદર્ભે ઘણા MLA ની રજૂઆત છે તેમજ ઘણા સામાજિક સંગઠન તેમજ મીડિયા મિત્રો અને નાગરિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. સત્વરે આ બાબતે યોગ્ય નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનતી છે.🙏🙏🙏
@vijayrupanibjp જી તમને અને @PradipsinhGuj જી ને SRPF માટે બઉ પત્રો લખ્યા હવે મારા લોહી થી પત્ર લખી ને વિનંતી કરું છું SRPF જવાનને પડતી તકલીફ સમજો અને એમને ન્યાય આપો.
#Justice4SRPF
#LRD_MALE
આજે LRD પુરુષોના આંદોલનને 151 દિવસ થયા છે.
જેમાં દરરોજના 15000 થી વધુ mail,
30000 થી વધુ tweets, આટલા text મેસેજો, 3 વખત ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્રો,3 વખત ગાંધીનગરમાં આંદોલન,
છતાં પણ ગુજરાત સરકાર કેમ ચૂપ છે.કેમ કોઈ નિર્ણય નહીં. ક્યાં ગઈ સંવેદનશીલતા તમારી ??