SRP ના જવાનો અન્ય પરીક્ષામાં પણ ભાગ લઈ શકે તે હેતુથી SRP ના જવાનોની ટ્રેનિંગ ગુજરાતના જ વિવિધ SRP કેમ્પ ખાતે યોજવાનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
#HarshSanghavi#bjpdang
कर्णावती से गुजरात के कोने-कोने तक, समरसता का संकल्प!🪷
संत शिरोमणि श्री गुरु रविदास महाराज जी की 650वीं पावन जयंती के अवसर पर ‘समरसता संकल्प अभियान’ के तहत कर्णावती, गुजरात में ‘कलश वितरण कार्यक्रम’ का भव्य शुभारंभ हुआ।
गुरु जी की पावन जन्मस्थली काशी (वाराणसी) की पवित्र माटी से युक्त दिव्य कलश अब गुजरात की 16,000 पंचायतों और 42 संगठनात्मक जिलों तक पहुंचेंगे। यह अभियान केवल एक कार्यक्रम नहीं, बल्कि गुरु रविदास जी के समरसता, समानता और सामाजिक सौहार्द के संदेश को जन-जन तक पहुंचाने का संकल्प है।
गुजरात से देशभर में गूंज रहा है एक संदेश: समानता, समरसता और सामाजिक एकता के साथ आगे बढ़ेगा भारत।🇮🇳
#SamrastaSankalpAbhiyan
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના સમરસતા અને એકતાના પવિત્ર સંકલ્પ સાથે અમદાવાદ ખાતે યોજાયેલા કળશ વિતરણ કાર્યક્રમના સંકલિત અંશો. 🙏
#SamrastaSankalpAbhiyan
ये वो लम्हा है, जो हर भारतीय को गर्व से भर देता है… 🇮🇳
80वें स्वतंत्रता दिवस के अवसर पर माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने लाल किले पर तिरंगा फहराया।
#IndiaIndependenceDay
🎂 जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएँ 💐
मेरे साथी एवं मित्र, डांग जिला युवा मोर्चा के अध्यक्ष श्री आजाद सिंह जी को जन्मदिन की मंगलमय शुभकामनाएँ।
आप इसी तरह राष्ट्रसेवा और समाजसेवा के कार्यों में सदैव अग्रसर रहें, यही शुभकामना है।
Happy Birthday आजाद सिंह जी! 🎉💐
विभाजन की विभीषिका झेलने वाले लाखों विस्थापितों के संघर्ष, पीड़ा और बलिदान को “विभाजन विभीषिका स्मृति दिवस” पर शत-शत नमन।
विभाजन की विभीषिका Nehru-Jinnah की सत्ता की राजनीति का वह काला अध्याय था, जिसकी कीमत लाखों निर्दोषों ने विस्थापन, पीड़ा और बलिदान के रूप में चुकाई।
#PartitionHorrorsRemembranceDay
અમદાવાદના મુસાફરોને મળી નવી ભેટ..
નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જીના હસ્તે અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (North Block) આઇકોનિક બસપોર્ટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ દરમિયાન વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી @pravinmalibjp જી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી @darshnavaghela_ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અનેક સુવિધાઓથી સુસજ્જ આ આઇકોનિક બસપોર્ટ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને મેસર્સ હબટાઉન બસ ટર્મિનલ (અમદાવાદ) પ્રા. લિ. ના સંયુક્ત ઉપક્રમે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે તૈયાર કરવામાં આવ્યું છે.
#GSRTC #DadaNiSawari
भारतीय संस्कृति की संरक्षक, लोकसेवा व समर्पण की प्रतिमूर्ति, पुण्य श्लोका अहिल्याबाई होलकर जी की पुण्यतिथि पर उन्हें कोटि कोटि वंदन।
उनका त्याग, सेवा और राष्ट्रधर्म के प्रति समर्पण सदैव हम सभी को प्रेरणा देता रहेगा।
#AhilyabaiHolkar
ગત રોજ દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah જી સાથે રૂબરૂ મુલાકાત કરી અને પવિત્ર દિવાસા તથા શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
સાથોસાથ, વલસાડ જિલ્લાના વિકાસ કાર્યો અને આગામી યોજનાઓ માટે માર્ગદર્શન મેળવ્યું. શ્રી અમિત શાહજીનું માર્ગદર્શન હંમેશાં અમારા માટે પ્રેરણાદાયક રહ્યું છે.
કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayJagdishVishwakarma
ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે તા. 31 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
જિલ્લાના તમામ અધિકારી/કર્મચારીઓની આગામી દિવસોની મંજૂર કરાયેલી રજાઓ રદ કરવા તેમજ નવી રજા મંજૂર ન કરવા અંગે તમામ વિભાગોને સૂચના આપવામાં આવે છે.
નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ન કરવા તેમજ ઓવરટોપિંગ થતાં રોડ, પુલ, કોઝ-વે વગેરે પરથી વાહન લઈને પસાર ન થવા અપીલ કરવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતાં ખેડૂતો તથા પશુપાલકોને ભારે વરસાદ દરમિયાન પશુઓને બાંધી ન રાખવા તેમજ પશુઓ તણાઈ ન જાય તે માટે આગોતરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@SEOC_Gujarat@InfoDangGog@DDisater1191
અતિવૃષ્ટિથી સર્જાયેલી આ વિકટ પરિસ્થિતિમાં મારા વલસાડ જિલ્લાના તમામ નાગરિકોને એક વિનંતી…
પ્રકૃતિની આ વિકટ પરીક્ષામાં આપણે સૌએ ઘણું નુકસાન સહન કર્યું છે. અનેક પરિવારોને ઘર, ઘરવખરી, પશુધન, ખેતી અને રોજગારનું નુકસાન થયું છે. આ દુઃખની ઘડીએ આપ સૌ ધીરજ અને હિંમત જાળવી રાખો.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને યુદ્ધના ધોરણે રાહત પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે. અત્યાર સુધીમાં અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1 કરોડથી વધુની આર્થિક સહાય (રોકડ સહાય અને ઘરવખરી નુકસાન અન્વયે) તેમજ 4 મૃતકોના પરિવારજનોને રૂ. 16 લાખની સહાય ચૂકવવામાં આવી છે. કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ.)ના માર્ગદર્શન હેઠળ 150થી વધુ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેથી કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સરકારની સહાયથી વંચિત ન રહે.
મારા વલસાડવાસીઓને વિશ્વાસ અપાવું છું કે આપણે સૌ સાથે મળીને, પરસ્પર સહયોગ, ધીરજ અને એકતાના બળથી આ મુશ્કેલ સમયમાંથી ચોક્કસ બહાર આવીશું.
“સંગઠનની શક્તિ, સેવાનો સંકલ્પ અને સૌના સહયોગથી વલસાડ ફરી ઉભું થશે.”
#Valsad #Ativrushti #ReliefWork #Ekta #Seva #Gujarat
ગઈકાલે રાત્રે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી પાસેથી રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ તથા પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યોની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી.
સંકટના આ સમયમાં પ્રભાવિત નાગરિકો સુધી દરેક સંભવ સહાયતા જલ્દી પહોંચાડવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા સેવા અને સમર્પણ ભાવથી પ્રભાવિત નાગરિકો સાથે મજબૂતીથી ઊભા છે અને રાહત કાર્યોમાં સક્રિય સહયોગ આપી રહ્યા છે. ઈશ્વરને બધા પ્રભાવિત પરિવારોની સુરક્ષા અને જલ્દી સામાન્ય જનજીવનની પ્રાર્થના કરું છું.
@iJagdishBJP@BJP4Gujarat