માનનીય મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ @Bhupendrapbjp
આપનું જીવન હંમેશા સ્વસ્થ, સુખમય અને દીર્ઘાયુ રહે તેમજ ગુજરાતના વિકાસ અને જનસેવાના કાર્યો માટે આપને નવી ઊર્જા અને શક્તિ પ્રાપ્ત થાય તેવી ઈશ્વરને પ્રાર્થના
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ સાહેબ🎊🎉🎊
જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન કાર્યક્રમમાંન તો ડાંગ જિલ્લાના સાંસદ હાજર રહ્યા નતો ધારાસભ્ય, અને નતો જિલ્લાપંચાયત પ્રમુખજિલ્લાના મહત્વના કાર્યક્રમમાં રાજકીય પ્રતિનિધિઓની ગેરહાજરીને કારણે અનેક પ્રશ્નો ઉઠ્યા છે
ગિરિમથક સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર;SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના 'નંદી ઉતારા' મેજર બ્રિજના નિરીક્ષણ બાદ મળેલા એક્સપર્ટ રિપોર્ટ અનુસાર બ્રિજ 'ક્રિટીકલ પુઅર કેટેગરી'મા આવતા, ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે એક વર્ષ સુધી પ્રતિબંધિત જાહેર કરેલ છે