NTEP કાર્યક્રમ અંતર્ગત ડો.શૈલેષ પરમાર,CDHOશ્રી અમદાવાદની અધ્યક્ષતા હેઠળ તેમજ ડો.કાર્તિક શાહ,DTOશ્રીનાં માર્ગદર્શન મુજબ જિલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. @NHMGujarat@OfficerIec@dp_amdavad@CdhoAhmedabad
તા.18/03/23 નાં રોજ તાલુકા હેલ્થ ઓફિસ દેત્રોજ ખાતે આશા સંમેલન યોજાયું જેમાં આશા બેન અને આશા ફેસિલિટર નું સન્માન આરોગ્ય સમિતિ ના ચેરમેન દિવાનજી ભાઈ ઠાકોર ના વરદ હસ્તે કરવામાં આવેલ.@NHMGujarat@OfficerIec@dp_amdavad@CdhoAhmedabad
દેત્રોજ BRC ભવન કિશોરી મેળા માં કિશોરીઓના આરોગ્ય ને લગતી વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપી તથા એનેમિયા વિશે વિસ્તૃત માં ચર્ચા કરી...અને કિશોરીઓના HB ની તપાસ કરવા માં આવી...