गुजरात में आयोजित #36thNationalGames के उत्कृष्ट आयोजन और विश्व स्तरीय सुविधाओं पर अपनी खुशी और संतोष व्यक्त करते प्रसिद्ध ओलंपियन और भारतीय रोवर्स अरविंद सिंह और अर्जुन लाल जाट।
આજે એ જ આરોગ્ય કર્મચારી અને આપના કોરોના વોરિયર્સ આજે પોતાના હક માટે 53-53 દિવસ થી સરકાર ને ગાંધીચિંધ્યા માર્ગે વિનંતિ કરી રહયાં છે..
હવે આપ જ અમારી વિનંતિ સાંભળો મોદી સાહેબ.
ગુજરાત પહેલા પણ આપનાં ભરોસે હતું અને આજે પણ તમારા જ ભરોસે છે...
@PMOIndia@narendramodi@CMOGuj@devusinh
200 કરોડ કોને પાર કરીયું?? શું એ આરોગ્ય કર્મચારી સાચે નોન ટેક્નિકલ હતા?જો નહતા તો આજે આરોગ્ય કર્મચારી ને ટેક્નિકલ ગણવામાં પ્રોબ્લેમ શું છે?સરકાર ના કહીયા મુજબ આરોગ્ય કર્મચારી નોનટેક્નિકલ છે તો સરકારે કોરોના રસીકરણ માટે નોન ટેક્નિકલ આરોગ્ય કર્મચારી જોડે કેમ કામ કરાવ્યુ?
@PMOIndia
99 દિવસ પેન ડાઉન કરી જનતા ને હાલાકી નો પડે માટે નાછૂટકે 50 દિવસ થી અચોક્કસ મુદ્દત ની હડતાળ પર છીએ તેમ છતાં એક પણ કર્મચારી એ હિંસા નો માર્ગ નથી અપનાવ્યો ને સરકાર દ્વારા કાલે આજ કોરોનાવોરિયર્સ ને દોડાવી દોડાવીમાર્યા ક્યાં નો ન્યાય છે. #Technicalcedar_mphwfhw@CMOGuj @Rushikeshmla
આરોગ્ય કર્મીઓ ને ટેકનિકલ ગણો સરકાર ...મેલેરિયા માટે સ્લાઇડ લેવી , પાણી માં કલોરીનેશન , સગર્ભા માતા ને તેમજ બાળક ને જન્મ થી માંડી ૧૬ વર્ષ સુધી રસીકરણ કરવું , કોરોના કાળ માં કોવિડ રસીકરણ માં રેકોર્ડ કર્યો, શું આ કામગીરી કરનાર નોન ટેકનિકલ કહેવાય???
@CMOGuj @Rushikeshmla