મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.
મતદારયાદી માં નવું નામ નોંધણી, તથા સુધારા માટે અરજી કરો.
ખાસ ઝુંબેશ દિવસો: ૧૬ એપ્રિલ તથા ૨૩ એપ્રિલ ૨૦૨૩
ખાસ ઝુંબેશ દિવસો દરમ્યાન, આપના વિસ્તારના મતદાન મથક પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી માં બૂથ લેવલ અધિકારીનો સંપર્ક કરો.
@ECISVEEP
નવાનાગના ગામે વરસાદી પાણીનો નિકાલ થતો ન હોવાના અખબારી અહેવાલના પગલે રૂબરૂ સ્થળ ખરાઈ કરેલ છે. સરપંચશ્રી તથા ગામના આગેવાનો એ આવો કોઈ પ્રશ્ન ન હોવાનું જણાવેલ છે. જેથી અખબારી અહેવાલ ને રદિયો આપવામાં આવે છે. @CollectorJamngr@CMOGuj@pkumarias
लोक प्रतिनिधित्व अधिनियम 1950 की धारा 17-18 के अनुसार, कोई भी व्यक्ति एक से अधिक स्थान पर मतदाता सूची में नाम दर्ज नहीं करा सकता है। यह दंडनीय अपराध है। किसी भी सुधार हेतु लॉगिन करें.. https://t.co/xHgGs7Mcly पर या वोटर हेल्पलाइन ऐप डाउनलोड करें।
#ECI
Shri Rajiv Kumar today assumed charge as the 25th Chief Election Commissioner of India at Nirvachan Sadan, New Delhi in pursuance of the Ministry of Law & Justice, Government of India’s gazette notification dated 12th May 2022.
Press Note:- https://t.co/0A1ISMF1j5
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૧૪,૨૧,૨૭,૨૮ નવેમ્બરના રોજ મતદાન મથકો ખાતે BLO મારફત મતદારયાદી સંબંધિત કામગીરી જેવી કે મતદારયાદીમાં વિગતોની ચકાસણી, સુધારા-વધારા, નામ ઉમેરવુ-કમી કરવુ વગેરે કામગીરી થઇ શકશે. જેનો લાભ લેવા અનુરોધ છે.
@CMOGuj@trajendrabjp@pkumarias@CEOGujarat
માનનીય કૃષિમંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલ અને કલેક્ટર શ્રી જામનગર ની ઉપસ્થિતી વચ્ચે મોટી ખાવડી ગામ ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, મોટી સંખ્યા માં સ્થાનિક ગામ લોકો એ સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો.@RaghavjiPatel@CollectorJamngr@JamPrant@MamAssociation@CMOGuj