સરકાર શ્રી દ્વારા દરેક કર્મચારીઓ ને કંઈક કંઇક પગારધોરણ સુધારણા અને અન્ય મુદાઓ સોલ્વ કરી ભેટ આપી છે.પરન્તુ રાજ્ય સરકાર ના ફિક્સ પે કર્મચારીઓ ને હજુ સુધી કોઈ જ લાભ આપવામાં આવ્યો નથી.2017(5 વર્ષ) બાદ ફિક્સ પે નીતિ માં સુધારો કરી ભેટ આપવામાં આવે
#updatefixpaypolicy@PMOIndia
ગુજરાતની સંવેદનશીલ સરકાર તમામ સરકારી કર્મચારીઓ માટે તેમના પ્રશ્નો નું સુખદ નિરાકરણ કરી તેમને દિવાળીની ભેટ આપશે તેવી આશા 🤞
#Grade_Pay_4200#Remove_Fix_Pay#ITI_SI
ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ દ્વારાં કેન્દ્રસરકારની સુચનાં મુજબ ૪૬૦૦ Grade Pay અને ૨૦૦૨માં નિમણુંક મેળવેલ કર્મચારીઓની સળંગ નોકરી ગણવાં બાબતનાં મુખ્ય મુદ્દાઓ સામે આજ ૨ ઓક્ટોબર ગાંધી જયંતીનાં દિવસે ગાંઘી ચિંઘ્યાં માર્ગે ગાંઘીનગર ખાતે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
ગુજરાતના સરકારી કર્મચારીઓના ૭મા પગારપંચના ભથ્થામાં ૧/૧૦/૨૦૨૨ થી વધારો HRA + MEDICAL+ TA મા વધારો થતા સરકારશ્રીને વાર્ષિક ૩૫૦૦ કરોડના કહેવાતા બોજા સામે (૨૦૧૬ થી ૨૦૨૨)
૬ વર્ષ x ૩૫૦૦ કરોડ = ૨૧૦૦૦ કરોડ નો ફાયદો "સરકારને કર્મચારીઓ તરફથી દિવાળીની ભેટ...."
🙏🙏🙏
@YAJadeja
मातृ भाषा हिंदी, भाषा नहीं भावों की अभिव्यक्ति है, राष्ट्र को एकता व अखंडता के सूत्र में बांधने वाली, राष्ट्र धरोहर राजभाषा हिंदी, गौरवशाली इतिहास, संस्कृति एवं परंपराओं की वाहक है। राष्ट्र भाषा हिंदी दिवस के पूज्य अवसर पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।
#हिंदी_दिवस2022
A humble tribute to the death anniversary of Bhagwan Birsa Munda, the hero of social unity, the epitome of courage. The life of folk hero Birsa Munda Ji is an inspiration for all of us to fight against injustice and misconduct.
#BirsaMunda@YAJadeja@NiravJoshi0
#4200_itigradepay
ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ?
@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj@KanuDesai180
@dilipkumar_bjp શ્રમ અને રોજગાર મંત્રાલય ને નમ્ર વિનંતી છે સૌ પ્રથમ આપ ૨૩૬૭ આઇ.ટી.આઇ સુપરવાઈઝરની ભરતી ઝડપથી પૂર્ણ કરી નિમણુંક આપો સ્કીલ આપવા માટે યોગ્ય સુપરવાઈઝર જ નહિ હોય તો ઇન્સ્ટિટ્યૂટ નું કામ કેવી રીતે ચાલશે ?? આ અંગે આપ ઝડપથી હકારાત્મક નિર્ણય લઈ આગળ વધો એવી અપેક્ષા.