વિદ્યાર્થી નેતા અને આપના લીડર યુવરાજસિંહ જાડેજા નો જામીન પર છુટકારો..
ભાવનગર કોર્ટે શરતી જમીન મંજૂર કર્યા
ગુજરાત નહીં છોડવા આદેશ અને પાસપોર્ટ જમા કરાવવા તાકીદ
ભાવનગરના તોડ કાંડ માં છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં હતા યુવરાજસિંહ
જરૂર વિના પેવર બ્લોક નો ઉપયોગ કરવાથી જમીનમાં પાણી ઉતરતું નથી વૃક્ષો થી પર્યાવરણને ફાયદો થાય છે એટલું જ નહીં તેને કારણે મકાનની આસપાસ નો વિસ્તાર તપશે નહીં અને મકાનોનું વાતાવરણ પણ પ્રમાણમાં ઠંડુ રહેશે. પરંપરાગત ડિઝાઇન પર્યાવરણ સાથે સુસંગત હતી તેના સારા તત્વો અપનાવવા જોઈએ.
પેરેન્ટિંગ ફોર પીસનું સાતમું રાષ્ટ્રીય સંમેલન સુરતમાં તારીખ 22 23 જુલાઈના યોજાશે જે લોકો ટ્રેનર બની આ કામ કરવા માંગતા હોય તેઓ નીચેની લીંકથી બુધવાર સુધી રજીસ્ટર કરી શકે છે. પેરેન્ટ ટ્રેનિંગ નો કાર્યક્રમ નથી ટ્રેનરની તાલીમનો કાર્યક્રમ છે, જે હિન્દીમાં થશે
https://t.co/eKwnoq51r0
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
@CMOGuj@Bhupendrapbjp@AKRAKESHIAS1
સર,ફિક્સ પે ના કર્મચારીને પણ પરિવાર હોય એમના પરિવારમાં એ એકલો જ કમાવવા વાળો હોય એમને પણ મોંઘવારી નડે તો સર આપણે એક વિનંતી છે કે ફિક્સ પે માં લાગેલા તમામ ઉમેદવારો અંગે પણ કંઇક વિચારો અને યોગ્ય નિર્ણય લઈને ફિક્સ પે ના કર્મચારીઓને ન્યાય આપો.🙏
ઉમેદવારો પાસેથી રિક્ષા/ વાહન ચાલકો વધુ ભાડું ન લે તે માટે પ્રયાસ કરવા ટ્રાફિક પોલીસના મારા સાથીઓને વિનંતી. રીક્ષા એસોસિએશન સાથે તે અંગે મીટીંગ કરશો તો ચોક્કસ પરિણામ મળશે. દરેકની અંદર રામ બેઠેલો છે, આપણે તેને જગાડીએ.
આતો ખાલી PSI નું જ ચેકીંગ કર્યું છે બાકી બીજા બધા પણ તૈયાર રેજો. જે જે લોકો ડાયરેક્ટ સેટિંગ થી લાગ્યા છે એ બધા નો વારો આવવાનો જ છે.
2010 to 2022 બધી જ ભરતી પર કામ ચાલુ કરી દીધું છે.
સબકા નંબર આયેગા @YAJadeja@Vivekdoza@DevendraBhatn10@devanshijoshi71@Vivekdoza
ફીકસ નોકરીના સમયમાં 5 ગણી મોંઘવારી વધી છે.
કર્મચારી મંડળની માંગ ને #સમર્થન છે. લડાઈ જે પણ મોરચે લડવાની થશે એમાં અમારો સાથ સહકાર રહશે.
👉જૂની પેંશન યોજના ને બહાલી આપવી
👉ફિક્સ પગારની પ્રથા દૂર કરો
👉દરેક વિભાગના મહેકમ રિવાઇઝ કરવામાં આવે.
કહેવાતા #ગુજરાત_મોડલ માં #OPS આપવામાં
Fix pay employees that keeps the Gujarat Government running, and it's the Fix pay employees that gets exploited. What the hell kind of social revolution is that? You've got to put a stop to fix pay system.
#remove_fix_pay_gujarat@CMOGuj@Bhupendrapbjp@KanuDesai180@PMOIndia
જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટને ભલામણ પત્ર મળી ગયા બાદ 28 મી ફેબ્રુઆરી સુધીમાં નિમણૂક પત્ર પણ મળી જાય તે માટે ગૌણ સેવા પસંદગી બોર્ડનું આયોજન. ભલામણપત્ર મળી ગયાની ખુશાલીમાં અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના ઉમેદવારોએ ગાંધીનગરમાં રાખ્યો જમણવાર.કાલે ભલામણ પત્ર આપવાનો છેલ્લો દિવસ
જે એક થી વધુ સરકારી નોકરી મેળવવા માટે પાત્ર ઉમેદવાર છે અને હાલના સમય માં જુનિયર કલાર્ક થી ઉચ્ચ કેડર માં ફરજ બજાવતા હો તો આપ આપના ઈશ્વર ને રાજી કરવા ખાતા પસંદગી માં ગેરહાજર રહો.કોઈને બતાઇ ને કઈ જ મળવા નું નથી અને થોડું દિલ થી વિચારો.🙏
@dineshdasa1 happy birthday to you sir 🙏🙏
જો પેપર ફૂટવા ઉપર હવે કાયદો નહી બને તો ચોક્કસ પણે આગળના દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું..
હવે બહુ થઈ ગઈ મજાક
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતાં ચેડાં અને રમત બંધ કરાવવા જડ મૂળ થી બદલાવ તથા પરિવર્તન માટે લડીશું.
💥याचना नहीं, अब रण होगा,
जीवन-जय या कि मरण होगा।
#Paperleak
રોજગારી રૂપી દીવો પ્રગટાવી શકો છો. તો આપ સર્વે મિત્રો ને વિનંતી છે કે જો આપ ખાલી વતન કે એમ જ વિભાગ જોવા માટે આવતા હોવ તો મહેરબાની કરી ને અને બે હાથ જોડી ને પ્રાર્થના કરું છું કે ના આવતા. અને થોડી તકલીફ સહન કરી લેજો આપણા જ ભાઈ કે બહેન માટે...🙏🪔☀️
સૌને ખુબ ખુબ અભિનંદન 🇮🇳🇮🇳🇮🇳