ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (વાવ થરાદ) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
ગુજરાત ગ્રામસેવકની ન્યાય અને હકની આ લડતમાં ખુલ્લો ટેકો અને સમર્થન આપી આ લડતને સમગ્ર દેશની એકતા બનાવનાર મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશા સહિતના તમામ સમર્થક રાજ્યોનો ગુજરાત ગ્રામસેવક મહામંડળ તરફથી હાર્દિક આભાર! સેવા - સહકાર - સંગઠન
#gramsevaknyayladat
ઓનલાઈન કામગીરી વધતી જાય છે, સાથે field responsibility પણ યથાવત છે. બાયડ સેજાના ગ્રામસેવક તરીકે બંને કામગીરી માટે જરૂરી સાધન-સુવિધાની અપેક્ષા છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કાઢીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat#gramsevak
@Guj_Gramsevak ग्रामसेवक एक खेत और खेदूत से जुड़ा हुआ है बढ़ती ओर तुरंत भर्ती होनी चाहिए
ग्रामसेवक की field और online दोनों प्रकार की जिम्मेदारियों को देखते हुए पर्याप्त cadre strength जरूरी है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj
कृषि क्षेत्र में किसानों के साथ सीधे काम करने वाले ग्रामसेवकों की संख्या ग्रामीण जरूरत के अनुरूप होनी चाहिए। वर्तमान भर्ती में अतिरिक्त पदों पर विचार किया जाए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGujarat
ग्रामसेवक की field और online दोनों प्रकार की जिम्मेदारियों को देखते हुए पर्याप्त cadre strength जरूरी है। वर्तमान भर्ती में आवश्यकता के अनुसार पद बढ़ाने पर विचार हो।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj
कल से ग्रामसेवकों द्वारा सभी प्रकार की ऑनलाइन कार्यवाही का बहिष्कार किया जाएगा। कंप्यूटर, पोर्टल और मोबाइल एप्लीकेशन के माध्यम से होने वाले ऑनलाइन कार्य भी बंद रखे जाएंगे।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@SandeshNews
न्याय चाहिए, आश्वासन नहीं।
ग्राम सेवकों की ₹4200 Grade Pay की मांग पर अब ठोस निर्णय होना चाहिए।
हम अपनी मांग लोकतांत्रिक और शांतिपूर्ण तरीके से सरकार तक पहुंचा रहे हैं।
@CMOGuj#4200GradePay#GramsevakNyayLadat
🌾 ग्रामीण क्षेत्रों में किसानों तक कृषि योजनाओं की सेवाएँ पहुँचाने के लिए पर्याप्त ग्रामसेवक आवश्यक हैं। वर्तमान भर्ती में आवश्यकतानुसार पदों की संख्या बढ़ाने पर विचार किया जाए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj