શિક્ષક ક્યારેય લાચાર ન હોઈ શકે, તે પોતાના હક માટે અવાજ ઉઠાવતા પણ જાણે છે. સરકારશ્રીને નમ્ર અપીલ છે કે લાખો બાળકોના ભવિષ્યને સવારતા આ શિક્ષકોના પડતર પ્રશ્નો અને ૪૨૦૦ ગ્રેડ પેની વિસંગતતાઓ દૂર કરી વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે..
#4200gujaratupperprimaryteacher