गुजरात माडल का पूरे देश में बखान ,नारा बेटी बचाओ का , बेटियां अपने हक के लिए 46 दिन से सड़कों पर हैं।लाठी चार्ज व गिरफ्तारियों से आंदोलन कमजोर होने वाला नहीं है।
माननीय मुख्यमंत्री महोदय @Bhupendrapbjp जी संज्ञान लें व अरोग्य कर्मचारियों की समस्या का समाधान करें।
गुजरात के जो आरोग्य कर्मचारी(#MPHW#FHW)का प्रोटेस्ट चल रहे है उसकी जो डिमांड है वो बहुत ही वाजिब है।#आम_आदमी_पार्टी का पूरा #समर्थन है।
गुजरत की भाजपा सरकार आपको सिर्फ जुमले दे सकती है।२०२२ में #AAP की सरकार बनते ही २० दिन में आपकी सारी जेन्युन डिमांड मानी जाएगी।
@ArvindKejriwal
આરોગ્ય કર્મચારીઓનું આંદોલન હાલ ગાંધીનગર વિધાનસભા સામે યથાવત...
કોરોના કાળમાં પોતાનાં જીવને જોખમમાં મૂકી ને આપણા જીવનું રક્ષણ કર્યું છે તે પોતાનાં હક અધિકાર માટે ન્યાય ની ગુહાર કરી રહિયા છે.
આ બેરી મૂંગી ભ્રષ્ટ સરકારને સાંભળવાનો પણ સમય નથી.
#હું_આરોગ્ય_કર્મચારી_સાથે_છું
આજ દિવાળી કાલ દિવાળી
#ભાજપ તારી છેલ્લી દિવાળી.
👆શબ્દો ઘણું કહી જાય છે..
લાભાર્થી ને લાભ નથી દેખાતો અને #અંધભક્તો ઔતિહાસિક નિર્ણય તરીકે થોપે છે..
માંગણી શું અને મળ્યું શું ?
કથની અને કરની માં જમીન આસમાન નો ફર્ક છે.
હજી ઑફિસિયલ GR આવશે એમાં કઈક નવું ગતકડું હસે
@jitu_vaghani
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે ગુજરાત કોંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોના વોરિયર્સની તમામ ન્યાયી માંગણીઓનો સ્વીકાર કરીશું.
@rahulgandhi@priyankagandhi#congress
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે. અમે ગુજરાત કૉંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે ગુજરાત કૉંગ્રેસ વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
આ ટ્વીટને સેવ કરી રાખજો.
આજ દિવાળી, કાલ દિવાળી જો જૂની પેન્શન યોજના ના મળે તો ભાજપ તારી છેલ્લી દીવાળી! -આવા આક્રમક નારા સાથે સમગ્ર ગુજરાતના જે પણ કર્મચારીઓએ રેલી યોજી, તેઓને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે.
રાજસ્થાન અને છત્તીસગઢની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર બનતા જૂની પેન્શન યોજના લાગુ કરાશે.