@Bhupendrapbjp Nhm_contract_employee છેલ્લા કેટલાક દાયકાથી અમે ૧૧માસ આધારિત કોન્ટ્રાક્ટવાળા તમારા બધા માટે સેવા કરી રહ્યા છીએ,એ આશા સાથે કે મોદી સરકાર અમારા ૧૧માસ આધારિત કોન્ટ્રાક્ટ વાળા નું કંઇક સારું કરશે પણ બધું જોતા તો લાગે છેકે મોદી સરકાર ને એમની રેલી અને સભામાં જ રસ છે.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દૂર્ઘટના દુઃખદ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની પ્રાર્થના કરું છું. જેમને પોતાના જીવ ગુમાવ્યા એ તમામની દીવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે
આ દુઃખની ઘડીમાં સૌ સાથે રહી એકબીજાને મદદરૂપ થઈએ એવી નમ્ર અપીલ કરું છું.
એક એન્જિન સરકાર કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરી શકે તો ગુજરાત મા તો ડબલ એન્જિન સરકાર છે.તો NHM કર્મચારીઓ ને કાયમી કરી ને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપો
સમાન કામ સમાન પગાર ધોરણ આપો
@CMOGuj@Bhupendrapbjp @Rushikeshmla @PatilOffice@sandeshnews@tv9gujarat@PMOIndia જો એક એન્જિન સરકાર કરાર આધારીત કર્મચારીઓ ને કાયમી કરી શકે તો ગુજરાત મા તો ડબલ એન્જિન સરકાર છે.તો NHM કર્મચારીઓ ને કાયમી કરી ને કાયમી કર્મચારીઓ ને મળતા લાભો આપો
સમાન કામ સમાન પગાર ધોરણ આપો.
@BJP4Gujarat ભણી ને શું ફાયદો નોકરી નથી
નોકરી મળે તો કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગ
ધરનુ ગુજરાન પણ ના ચાલે
સાહેબ વાર્ષીક ૬૫૦ ₹ નો પગાર વધારો વીચારી જુવો કેમ ધર ચાલે
કોન્ટ્રાક્ટ કર્મચારી ને કાયમી કરો
સમાન કામ સમાન વેતન આપો
#NHM_contract_employ
@Rushikeshmla @Bhupendrapbjp@CRPaatil@narendramodi
Bjp ના ચૂંટણી સ્લોગન ની જેમ.... અમને પણ ભરોશો હતો કે રાજસ્થાન, ઓરિસ્સા ની જેમ કોન્ટ્રાકટ કર્મચારીઓને કાયમી કરશે પણ હજું તેવું થયું નથી... બધા કર્મચારીઓની લાગણી અને માંગણી છે જે... સત્વરે પૂર્ણ થાય તો ભરોસાનું સ્લોગન સાર્થક થયું કહેવાય...