દુ:ખની વાત સાથે કહેવુ છે. કે નિર્ણાયક ગુજરાત સરકાર દ્વારા#ઈ_ગ્રામ_વીસીઈની હકકની માંગણી બાબતે કોઈ નિર્ણય ના લેતા લાખો ખેડુતો હેરાન થશે.
#14_વર્ષથી_ચાલતી_કમિશન_પ્રથા_બંઘ_થાય_અને_પગાર_ચાલુ_કરવા_માંગ
સાથે અન્ય માંગણી.
આજથી તમામ કામગીરી બંધ
સરકાર સત્વરે નિર્ણય જાહેર કરે.
🙏 ⚖️ 👍
*ડીજીટલ_ગુજરાત_નિષ્ફળ* 14 વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરાવતી ગુજરાતની નિર્ણાયક સરકાર. #E_Gram_Vceનુ શોષણ અને માંગણીનુ નિરાકરણ લાવવા માટે 30/09/20 સુઘી અલ્ટીમેટમ.
જો માંગણી નહી સ્વીકારાય તો 1/10/20 થી કામ બંધ સાથે ગાંઘી ચિન્ધયા માર્ગે માંગણી ના સ્વીકારે ત્યાં સુઘી લડત.
@CMOGuj
#justiceforvce@CMOGuj@Jaydrathsinhji@isudan_gadhvi જાહેરાત કરવામાં આવે છે કે અરજી કરવાનો ખર્ચ સરકાર ભોગવશે. ખરેેખર ખેડૂતને જાણવાનો પુરો અધિકાર છે કે ગયા વર્ષની અરજીનો ખર્ચ આજ દીન સુધી વી.સી.ઇ ભોગવી રહ્યો છે.વગર વીમા કવચે કોરોના સાથે લડી રહ્યો છે. પગાર વગર સેવા કરી રહ્યો છે