छुट्टियों पर घर आए सैनिकों की छुटियां निरस्त होने के बाद जब वापिस कर्तृत्व निर्वाह के लिए रवाना हुए तो माताओं ने कुछ यूं विदा किया है। वीडियो बालोतरा जिले का बताया जा रहा है।
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિધાનસભાના લોકપ્રિય યુવા, તેજસ્વી અને કર્મઠ ધારાસભ્ય શ્રી @ikaushikvekaria જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
@ikaushikvekaria
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિધાનસભાના લોકપ્રિય યુવા, તેજસ્વી અને કર્મઠ ધારાસભ્ય શ્રી @ikaushikvekaria જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
અમરેલી પોલીસ દ્વારા "મેરી માટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોમગાર્ડ, GRD ના સભ્યો, SPC કેડેટ તથા નાગરિકો સાથે માર્ચપાસ્ટ કરી દેશની માટીને નમન,વીરોને નમન કાર્યક્રમ યોજવામાં આવેલ.
@dgpgujarat@GujaratPolice@IGP_BHR_RANGE@sanghaviharsh
વડીયા તાલુકાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતશ્રી સંજયભાઈ ઢોલરીયાને પ્રોત્સાહિત કરવા તેમના ખેતરની રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ તેમજ વધુમાં વધુમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે ઉમદા હેતુને સાર્થક કરવા કૃષિ વિશેષજ્ઞશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.
@CMOGuj@InfoGujarat@ADevvrat
@Vinod__p ગુજરાત મોદી નું છે વતન અને વતન નો સિંહ જ્યારે દિલ્હી બેઠો હોય તો યાદ તો પહેલા વતન જ આવે અને ભાજપ ના મતદારો તો ભાજપ માં જ રહ્યા અને બાકીના મતદારો નું વિભાજન થયું બીજું કાંઈ નથી EVM નું કાઈ નામ નહિ લેતા હો 😍😍😍