ગુજરાતના વર્ગ–૩ અને ૪ ના કર્મચારીઓને ફિક્સ પગારથી મુક્તિ ક્યારે મળશે?
સંપૂર્ણ ભારતમાં કોઈપણ રાજ્યમાં પાંચ–પાંચ વર્ષ સુધી એટલો મોટો ફિક્સ પગારનો સમય નથી.
આ શોષણકારી નીતિ દૂર કરો.
#Remove_Fixpay_in_gujarat#fixpay#gujarat
ગતિશીલ ગુજરાત કેમ અચકાય છે ?
ભારતીય સંવિધાન કલ્યાણકારી રાજ્યની કલ્પના કરે છે
કલ્યાણકારી રાજ્ય માં કોઈપણ પ્રકાર નું શોષણ અસ્થાને છે તો #ફિક્સ_પે પ્રથા કેમ ?
5 વર્ષ સુધી ફિક્સ પગાર રાખી કયા વિકાસની વાત કરીએ છીએ?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 6390 જગ્યા માટે જ્ઞાન સહાયક ની ભરતી થશે. ગત વર્ષે ખાલી પડેલી અને 31 મે ની સ્થિતિએ નિવૃત્ત થયેલા શિક્ષકોની પોસ્ટ ઉપર ટૂંક સમયમાં થશે ભરતીની કાર્યવાહી. સ્કૂલઓફ કમિશનર કચેરી દ્વારા શરૂ થઈ ભરતીની કાર્યવાહી. નજીકના ભવિષ્યમાં આવી શકે છે જાહેરાત