નડિયાદ માં ગ્રાઉન્ડ ની બાજુમાં જલારામ મંદિર છે એની બા��ુમાં જલારામ વાડી છે ત્યાં જમવાના 100 રૂપિયા (દાળ ભાત શાક રોટલી અનલિમિટેડ )અને સૂવાના ગાદલાના ૨૦ રૂપિયા છે......
૨૦૦-૩૦૦ વ્યક્તિ આરામથી રહી શકે એવું વ્યવસ્થા छे....
જનરલ વ્યવસ્થા છે
આ માહિતી જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવી....
#LRD #PSI #gujaratpolice
1900 ગ્રેડ પેની નૌકરી, માટે આ નવી પરીક્ષા પધ્ધતિ યોગ્ય જણાતી નથી... આ પધ્ધતિમાં ખરેખર છેવાડાના વિધાર્થીઓ પાસે સીમિત સંસાધન હોય છે. GPSC જેવી સંસ્થા પણ ઘણી ટેકનિકલ વર્ગ 2 ની પરીક્ષા ��ાં લેખિત પરીક્ષા નથી રાખતી...તો આ વર્ગ 3 છે એમ પણ 1900 GP!
#Revised_Revenue_Talati_Syllabus
📢 #Revenue_Talati
રજૂઆત છે કે,
હાલની પરીક્ષા પદ્ધતિને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.મોટા પાયે પેપર ચેકિંગ પ્રણાલી ઉપર પણ વિશ્વસનીયતાના ગંભીર સવાલો ઊઠ્યા હતા.તેથી,#રેવન્યુ_તલાટી જેવી વ્યાપક પરીક્ષાને MCQ આધારિત બનાવી દેવી જોઈએ
#Revised_Revenue_Talati_Syllabus
#Revised_Revenue_Talati_Syllabus
અતિ ને ગતિ ન હોય ...
આને "સુધારા" ન કહેવાય , આને વધારાના "વધારા" કહેવાય .....
1900 ગ્રેડ પે માં મુખ્ય પરિક્ષા ન હોવી જોઈએ.. આ બાબત તદ્દન અયોગ્ય છે..
મન ફાવે એમ સિલેબસ કાઢવા,મન ફાવે એમ લાયકાત નક્કી કરવી,મન ફાવે એવા માર્ક્સ મૂક���ા...
ક્યાં સુધી વિધાર્થીઓ એ હેરાન થવાનું છે અલા શરમ કરો શરમ
GPSC ની તૈયારી નથી થતી એટલે ક્લાસ 3 ની તૈયારી કરે છે એટલે હવે એને GPSC ની પરીક્ષા ક્લાસ 3 માં આપવાની..
#Revised_Revenue_Talati_Syllabus