@Hasmukhpatelips@GPSC_OFFICIAL Dear sir
This is hard to believe that mechanical students are not eligible in environmental engineering post advt no 79/2024-25. where is in other state they allowed mechanical aspirants for example in Andhra pradesh
@WesternRly
Thanks WR to start the vande metro train between ADI to BHUJ
It's very delightful journey for me and my other coach-mates
As a human being it's in our blood to advice you such things if WR provides dustbin near every opening door it will improve the services
@SP_Banaskantha@GujaratPolice@dgpgujarat સાહેબ શ્રી, છેલ્લા એકાદ મહિનામાં પૂર્વ પોલીસ સ્ટેશન તળે આવતા વિસ્તારો માં અને બીજા વિસ્તારોમાં મોટરસાયકલ ની ચોરીઓ વધી ગઈ છે. જાણવા મુજબ 12 એક જેવી ગાડીઓ ની ચોરી થઈ છે.
આ મુદ્દે થોડી ગંભીર તપાસ કરી ગુનેગારોને પકડવામાં આવે તેવી અપેક્ષા 🙏
CGWB, WCR, AHMEDABAD, organised 2 days training programme on "Sustainability of Ground water sources" at Gujarat Jalseva Training Institute, Gandhinagar from 28/02/2024 to 29/02/2024.
પોલીસ વહીવટી તંત્ર, ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા આર્યન કેશ ના આરોપીઓ ને ગણતરીના દિવસો માં પકડવા બદલ હદયપૂવૅક અભિનંદન
Special thanks to @SP_Banaskantha
પણ હજુ ન્યાય બાકી છે
વર્તમાન ગુજરાતમાં વધતી ગુનાખોરી એમાં ગુજરાતના યુવાનો સાથે અત્યાચાર ને કારણે #હત્યા અને #આત્મહત્યા ના પ્રમાણે વધ્યા છે.
ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ ને વિનંતી છે કે #નિષ્પક્ષ_ન્યાય કરવામાં આવે.
વિદ્યાર્થીઓ માં કાસ્ટ(જાતિ) અને સમાજની બહુમતશાહી થી ન્યાય કરવામાં આવે તે કેટલું યોગ્ય ?
Respected @OfficialGsrtc i booked my bus ticket on yesterday.
I applied for refund via [email protected], support request #887623
Also i have been trying to reach you via 1800-233-666666
or 079-22835000, but no one is responding.
Hope you respond.
Respected @rmanjhu sir,
IMV/AIMV માં ઉતીર્ણ થયેલાં ઉમેદવારોને ઓર્ડર આપો એવી અન્ય ટેકનિકલ પરીક્ષાઓનાં ઉમેદવારોની પણ માંગ છે.
આપ દ્વારા ઓર્ડર ન આપી અન્ય પરીક્ષા કે જેમાં Waiting List ની જોગવાઈ પણ નથી એમાં ઉમેદવારોનું Repetition થાય છે.
@Hasmukhpatelips Sir , વૃક્ષ વાવ્યા કરતા એનું જતન કરવું ઘણું મુશ્કેલ છે , buc it's takes time.
મારી એક નાની વિનતી છે કે આ દરેક 70 વૃક્ષ ની જવાબદારી individuals ને આપવામાં આવે જેથી વૃક્ષ ને વાલી ની ખોટ નહીં રહે.🙏