@GPSC_OFFICIAL@Hasmukhpatelips
Adv 52/2024-25 (AIMV) લેવાયાને ચાર મહિનાથી વધુ સમય થયા છતાં FAK આવેલ નથી. FAK બાદ પણ મેડિકલ ટેસ્ટ રાઉન્ડ બાકી હોવાને લીધે વેળાસર રિઝલ્ટ આપી સત્વરે ભરતી પૂર્ણ કરવા નમ્ર વિનંતી.
માનનીય @GPSC_OFFICIAL ચેરમેન સાહેબ શ્રી @Hasmukhpatelips AIMV 52-2024/25 ની પ્રથમ પરીક્ષા 4 મે 2025 ના રોજ લેવાયેલ સાહેબ શ્રી પરીક્ષા ના 3.5 મહિના થી વધુ નો સમય વિત્યા છતાં FAK તથા provisional મેરિટ લિસ્ટ જાહેર કરી નથી તો સાહેબ શ્રી આપને વિનંતી છે કે તે અંગે ની તારીખ જણાવી. આભાર
માનનીય સાહેબ શ્રી, @GPCB_HO
GPSC જાહેર થયેલી ભરતી જાહેરાત ક્રમાંક 79/2024-25 કે જે મદદનીશ પર્યાવર ઇજનેર, વર્ગ -2 ની GPCB ની પોસ્ટ છે. આ ભરતીમાં મિકેનિકલ સંવર્ગના વિદ્યાર્થીઓને લાયક ગણેલા નથી. આ જ પોસ્ટ પર થતી ભરતીમાં બીજા રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ, તમિલનાડું અને તેલંગાણા...
માનનીય સાહેબ શ્રી, @Hasmukhpatelips GPSC જાહેર થયેલી ભરતી જાહેરાત ક્રમાંક 79/2024-25 કે જે મદદનીશ પર્યાવર ઇજનેર, વર્ગ -2 ની GPCB ની પોસ્ટ છે. આ ભરતીમાં મિકેનિકલ સંવર્ગના વિદ્યાર્થીઓને લાયક ગણેલા નથી. આ જ પોસ્ટ પર થતી ભરતીમાં બીજા રાજ્યો જેવા કે ...
Incredible India 🇮🇳
Double-stacked Freight Trains cross each other on India's Dedicated Freight Corridor
Total Length 1724Km
No other country has an elaborate setup for double stacked Freight
@GPSC_OFFICIAL
ગત રવિવારે Dt: 17/09/2023 લેવાયેલ Industrial Safety and Health Officer ની Answer key માં ગણી બધી ભૂલો છે અથવા ખોટી Answer key રજૂ થયેલી છે તો આ બાબતે ધ્યાન લેવા વિનંતી.🙏
@YAJadeja " ધ રામબાઈ " લેખક: જીતેશ દોંગા @jitesh_donga
ચલાલા ની એક વૃદ્ધ અભણ-સ્ત્રી એ કરેલા સંઘર્ષ આગળ આપણો શંઘર્ષ શૂન્ય લાગે અને સત્ય જીવનગાથા. અભણ છતાં વિજ્ઞાન સાથે નો નાતો.
પરબ્રહ્મ ને પામેલી સ્ત્રી. રડાવસે હસાવસે અને જિંદગીભર ભુલાય નઇ એવી યાદો આપતી જશે. શૂન્ય થયાનું અનુભવેલું. આભાર🙏
@GPSC_OFFICIAL Dear sir/Ma'am GPSC added many values to maintain transparency and smooth recruitment. Pls do consider one more request, if any vacancy is not advertised as per the schedule than what r t issue (is that postponed or cancelled) so aspirants plan accordingly.#arto
@GPSC_OFFICIAL Dear sir GPSC released syllabus of all posts that advertised on june-15-2023 except advt number 12/2023-24, we aspirants waiting for the same plz look into...!