જે નીચોવાય છે, તેમને તો બરોબરના વાપરી લેવાય છે. બાકી, જેમને કામ કરવુ નથી તે તો ભાડૂતી શિક્ષક રાખીને પણ છઠ્ઠુ, સાતમુ અને ઉ.પ.ધો. મેળવી લેતા હોય છે.
સંપૂર્ણ વાંચવુ. 👇
@Hasmukhpatelips 112/2024-25 માં ઉમેદવારો ને માત્ર ૭ દિવસ આપ્યા ફોર્મ ભરવા....આટલા માં આવક, કેટેગરી ના દાખલા પણ નથી મળતા અમુક જિલ્લાઓમાં ....#just_feedback
@Hasmukhpatelips sir extend n re-open form for the post of Advt. 112/2024-25 deputy executive engineer post as March month started and many distribution company engineers fail to fill form in just 7 days...due to work load.. kindly re-open sir....
@RupaliKidecha અમુક દીકરા/દીકરી ની કરતૂતો બાપ નથી જાણતો પણ દુનિયા જાણી ચૂકી હોય છે....એટલે ૩૫ સુધી યોગ્ય સાથી નથી મળતા.....બાકી સારું પાત્ર મળી જ રહે....