માનનીય મુખ્યમંત્રીશ્રી પોલીસ જવાનોના ગ્રેડપે વધારાની માંગને લઈ ને કેબિનેટ બેઠક બોલાવી છે
આ૫ સાહેબ શ્રી અમારા માટે યોગ્ય નિર્ણય લેશો એવી અમોને પૂર્ણ આશા છે
🙏🙏ધન્યવાદ સાહેબ.🙏🙏
🇮🇳🇮🇳🚩🚩 @CMOGuj@vijayrupanibjp#2800gujaratpolice
#2800Police_SRPF_Districtwise
જવાનો માં ટેલેન્ટ હોય જ છે સર પરંતુ SRP ના જવાનો ને ટેલેન્ટ દેખાડવા ની તક જ નથી મળતી, સાહેબ પોલીસ ની ભરતી થી માંડી ને તેને ચાલતા, અને પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા માટે તૈયાર કરે છે,તથા કોન્સ્ટેબલ થી માંડી ને DySP સુધી તાલીમ એસ.આર.પી. જ આપ છે.
#2800Police_SRPF_Districtwise સાહેબ SRP પોલીસ નો જ એક ભાગ છે, અને ડયુટી પણ એક સાથે જ કરે છે, SRP ની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRP ની બદલી બંધ થાય તો જવાનો પોતાના પરિવાર સાથે રહી શકે.🙏🙏🙏
@CMOGuj
#2800Police_SRPF_Districtwise
2800 gredpay અે પોલીસ નો અધિકાર છે.SRPF ને પડતી મુશ્કેલીઓ ઓછી કરવા સરકાર પાસે ઘણા રસ્તા છે. જેમ કે 5 વષૅ નોકરી પછી જિલ્લા પોલીસ મા નોકરી. તો આ અંગે સંવેદનશીલ સરકાર યોગ્ય નિર્ણય લે તેવી આશા. જય હિંદ જય જવાન @vijayrupanibjp@isudan_gadhvi
#2800Police_SRPF_Districtwise દિવસ રાત ફરજ બજાવતા પરિવારથી સતત દૂર રહીને, માનસિક તણાવ, વ્યસનો અને આપઘાત તરફ જતા એસઆરપી જવાનોને બચાવો. હવે થોડી રહેમ કરો એસ.આર.પી જવાનો ને સ્થાયી કરો જેથી તેઓ પણ તેમના પરિવાર સાથે રહી શકે.
@vijayrupanibjp