ચલો.. પ્રમુખ બન્યા પછી પહેલો લોચો.
રેલી રદ્દ, પણ ભીડ તો ભેગી થઈ જ ગઈ.
સવાલ એ પણ છે કે કેમ સામાન્ય જનસમુદાયને લાગુ પડતા કોઈ કાયદા-કાનૂન-નિયમ રાજકીય પક્ષોને લાગુ નહીં પડતા હોય..? પોલીસ હોય કે પ્રશાસનીક અધિકારીઓ, એમનેમ કઠપૂતળી નથી કહેવાતા.
#COVID__19
@હું પણ જોડાઈશ પ્રતીક ઉપવાસ મા
@kapildesai99 ની સાથે
૨૧/૦૭/૨૦૨૦
સરકારે જ દરેક ના મોબાઈલ મા કોલરટ્યુન મુકાવી હતી કે “કોરોના યોદ્ધાઓ નું સન્માન કરો તો જીતશે દેશ આખો”
તો પોલીસ અને SRP ના જવાનો સાથે અન્યાય કેમ ?
#2800Police_SRPF_Districtwise
@હું પણ જોડાઈશ પ્રતીક ઉપવાસ મા
@kapildesai99 ની સાથે
૨૧/૦૭/૨૦૨૦
મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે પોલીસ જવાનો ના પણ પરીવારો હોય છે તેમનું સન્માન કરવું જોઈએ
૨૮૦૦ ગ્રેડ પે પોલીસ નો અધીકાર છે
#2800Police_SRPF_Districtwise