ફિક્સ પગારની નીતિની મુખ્ય ફરિયાદો
1. લાંબો ફિક્સ પગારનો સમયગાળો: ગુજરાતમાં કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રાખવામાં આવે છે, અન્ય રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 2 વર્ષના પ્રોબેશન સમયગાળાની તુલનામાં ઘણો લાંબો છે.
#Remove_Fixpay_in_gujarat#ભરતી#ફિક્સ_પે#ફિકસ_પગાર
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કે વિકસિત ગુજરાતના યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ કરતી #ફિક્સ_પે નીતિ નાબૂદ કરીને મક્કમ નિર્ણય લેશો એવી વિનંતી. #remove_fixpay_in_gujarat@CMOGuj
પોણા બે દાયકાથી ગુજરાતમા એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જે સરકારી સેવામા આવ્યા પછી Child Planning કરવાનુ પાંચ વર્ષ સુધી ટાળે છે
આશા રાખીએ ૩૭૦ની કલમ હટાવનાર ડબલ એન્જિન સરકાર #ફિક્સવેતન નીતિ હટાવી સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતને અપનાવશે
#remove_fixpay_in_gujarat@CMOGuj
ગુજરાતના યુવાનોનું કયા સુધી ફિક્સ પે ના નામે શોષણ કરતા રહીશું ?
રાત દિવસ એક કરીને મહેનત કરીને ભણે !
પોતાના પરિવારના સુખ દુઃખના પ્રસંગોમાં પણ ના જઈ શકીને પરીક્ષાઓ પાસ કરે !
પાસ કર્યા પછી પણ ખૂબ મહેનત કરીને નોકરીને ફરજ બજાવે છતાં તેઓને યોગ્ય વળતર ના મળે ?
નેતાઓ ફૂલ પગારમાં અને આપણો ભાવી ફિકસમાં ?
#Remove_Fixpay_in_gujarat
#remove_fix_pay_gujarat