ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી
~બેફામ
#નોર્મલાઈઝેશન ના કારણે ઉમેદવારોને નુકશાન જઇ રહ્યું છે
વધારો ઘટાડો એટલો થયો છે કે રાજા ને રંક બનાવે છે અને રંક ને રાજા
#CBRT નો અમલ કરવા માટે આગ્રહ કરતા અઘિકારી કયા ગયા? આ બાબતે કેમ મૌન છે?
આગળ #ફોરેસ્ટ માં અને હવે #CCE માં ઉમેદવારોને અન્યાય થયો છે આ ભરતી પણ કોર્ટમાં જવાના એંધાણ
@CMOGuj
Exam માટે competitive શબ્દ નો ઉપયોગ થાય છે, તો આ પદ્ધતિ જેમાં 49 ના 79 માર્ક્સ થઈ, કોઈ ને 30-40 વધે, 15 વધે, કોઈ ને 1 2 વધે, અને કોઈ ના ઘટે તો આમાં ક્યાં છે competition? સાચી સ્પર્ધા ત્યારે જ ગણાય જયારે Raw માર્ક્સ ના આધારે રિઝલ્ટ યાદીમાં નામ આવે કે ના આવે, આ તો નસીબની exam થઈ.
#LRD_ORDER_2022
તમે વાયદો કર્યો હતો એટલે અમે ઢંઢેરો વગાડીને કહ્યું હતું. જવાબ માંગી રહ્યા છે રાહ જોતા ઉમેદવારો, ન થયું હોય તો ઠીક પણ જાહેર કરો કે પ્રક્રિયા ક્યાં અટકી કેમ? વિલંબ કેમ એ તો કહો? @Bhupendrapbjp@sanghaviharsh
યુવાનીનો કિંમતી સમય આમને આમ વેડફાતો જાય છે અને વિધાર્થી ઉમેદવાર સફળ થયા પછી પણ રઝળતો રહે છે. એના સપનાઓ પુરા કરવા પાંખ મળી હોય છતાં ઉડી નથી શકતો. સરકાર ઝડપી નિમણુંક આપે ઉમેદવારોની વ્યથાને સમજે
#150_binsachivalay_final_order#LRD_ORDER_2022
જય હિન્દ આદરણીય @Hasmukhpatelips સાહેબ,
છેલ્લા ઘણા સમયથી #LRD ભરતીના ઉમેદવારો પોતના #નિમણુંક_પત્ર ની રાહ જોઈ રહીયા છે.
આપે આશ્વાશન આપ્યું હતું કે એક મહિનામાં નિમણુંક પત્ર મળી જસે આજે તે વાત ને ઓફિસિયલ ૫ મહિના પૂર્ણ થયા.
સાહેબ ગરીબ અને મધ્યમવર્ગીય ના ઘર આશ્વાશન થી નહીં પગાર થી
ચૂંટણી પતી ગઈ નવી સરકારે શપથ પણ લઈ લીધા, નવા મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો,
તો હવે LRD ના ઉમેદવારી પત્રક ક્યારે આપવાના છે.? 🙄🤔
#LRD_ORDER_2022@Jamawat3