હ��ં આ ફ્રેમ માં સામેલ થવાની તક ચૂકી ગયો પણ આપના હૃદયમાં અમારું સ્થાન છે તે અમારા માટે મોટી ઉપલબ્ધિ છે મિત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વાલીડાઓ @YAJadeja @NiravJoshi0 @Ranaji121
તૈયારીનો એક એવોય તબક્કો હોય છે કે જેમાં દિવસની શરૂઆત પુસ્તકથી થતી હોય છે અને દિવસનો અંત પણ પુસ્તકથી થતો હોય છે. ઊંઘ આવે તો પુસ્તક પડખે હોય છે અને આંખ ખૂલે તો પુસ્તક સામે હોય છે.
– દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)
કચ્છ, દેવભુમિ દ્વારકા, બનાસકાંઠા, છોટાઉદેપુર જેવા જિલ્લાઓ શિક્ષકોની અતિશય ઘટનો સામનો કરી રહ્યા છે. કચ્છની સ્થાનિક ભરતી શું ઉતાવળ છે ��મ કરીને અતિશય ધીરે ધીરે ચાલી રહી છે. એ થયા પછી પણ ઘટ પુરી થાય એમ નથી કેમ કે પીટીસી વાળા શિક્ષકો જ નથી મળી રહ્યા. જે તે સમયની નીતિ નિષ્ફળતા અત્યારે આ બાળકોના જીવન પર બહુ ખરાબ અસર કરી રહી છે... ખુબ બધી અપેક્ષાઓ સાથે કચ્છથી ગ્રાઉન્ડ રિપોર્ટ...
https://t.co/oK925exIVN
રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
બાળકો પોતાના ભવિષ્ય વિશે વિચારતા અને કામ કરતા થાય તે હેતુથી શરૂ કરવામાં આવેલ રૂપાંતર કાર્યક્રમમાં કેવી રીતે જોડાઈ શકાય?
ગયા વર્ષે 12500 બાળકોએ પહેલા વર્ષની તાલીમ પૂરી કરી.
તમારી શાળા તેમાં જોડાવા માગતી હોય તો અંકિત દરજી નો+91 97275 22542 સંપર્ક કરશો
https://t.co/TpnJYjlM4B